AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Indian Tigers and Tigresses Season 2 : ટાઇગર અને ટાઇગ્રેસથી એક નવી ફૂટબોલ ક્રાંતિનો ઉદય શરૂ, જુઓ વીડિયો

ન્યૂઝ9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસની બીજી સીઝનનું નેશનલ ટ્રાયલ કેમ્પ આસામના ડિબ્રુગઢમાં ત્રણ દિવસ ચાલ્યું હતુ. હવે, 25 ખેલાડીઓને જર્મનીમાં તાલીમ લેવાની તક મળશે.

News9 Indian Tigers and Tigresses Season 2 : ટાઇગર અને ટાઇગ્રેસથી એક નવી ફૂટબોલ ક્રાંતિનો ઉદય શરૂ, જુઓ વીડિયો
| Updated on: Mar 10, 2026 | 4:06 PM
Share

TV9 નેટવર્કના ગ્રાસરૂટ્સ ફૂટબોલ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ ‘ન્યૂઝ9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસિસ’ ની બીજી સીઝન માટે નેશનલ ટ્રાયલ કેમ્પ આસામના ડિબ્રુગઢના ખાનીકર સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસ માટે યોજાયો હતો. મહાન આર્યમન ટીવી9 નેટવર્કની ફૂટબોલ ક્રાંતિને શક્તિ આપી રહ્યા છે, ઇન્ડિયન ટાઇગર્સ અને ટાઇગ્રેસ ટેલેન્ટ હન્ટઆ પ્રોગ્રામનો હેતુ દેશભરમાંથી યુવા ફુટબોલ પ્રતિભાઓને શોધવાનું અને તેને એક મંચ આપવાનું છે.

તેમજ તેને ઈન્ટરનેશનલ સ્તર પર તક આપવી. આખા દેશમાંથી 38,000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી અંદાજે 300 યુવા ખેલાડીઓ (ગર્લ્સ અને બોયસ )ને U-14 અને U-17 વર્ગમાં છેલ્લા નેશનલ ટ્રાયલ માટે આસામના ડિબ્રુગઢ બોલાવવામાં આવ્યા હતા.

25 ખેલાડીઓને તક મળી

ન્યુઝ9 ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસિસ પ્રોગ્રામ દુનિયાની સૌથી મોટું ફુટબોલ ટેલેન્ટ હંટમાંથી એક છે. જે બાળકોના સપનાને સાકાર કરવાનું મંચ આપે છે. આ 3 દિવસના કેમ્પ બાદ કુલ 25 પ્રતિભાશાળી ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતુ,આ 25 ખેલાડી જર્મની જશે.તેઓ આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યાં તેને એડવાન્સ ફુટબોલ ટ્રેનિંગ મળશે. તેમજ ઈન્ટરનેશનલ અનુભવ મેળવવાની સુવર્ણ તક મળશે. આ સિલેક્શન ગ્રાસરુટ લેવલ પર ભારતીય ફુટબોલને મજબુત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે 2025 (WITT 2025)માં ગ્લોબલ સમિટમાં આ ફુટબોલ ટેલેન્ટ હંટ કાર્યક્રમની પહેલી સીઝનમાં પસંદ કરાયેલા દેશના યુવા ફુટબોલરોને ઐતિહાસિક વિદાય આપી હતી. ભારતના સૌથી મોટા ન્યુઝ નેટવર્ક ટીવી9 દ્વારા આયોજિત આ ગ્લોબલ સમિટ માર્ચ 2025માં દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કરવામાં આવી હતી.યુરોપના સફળ પ્રવાસ બાદ સ્વદેશી ફુટબોલરોનું સ્વદેશ વાપસી પર રમત-ગમત મંત્રી મનસુખ માંડવીયા અને ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદુત કૈથરીન વીઝરે ઓસ્ટ્રેલિયાના દુતાવાસમાં સ્વાગત કર્યું હતુ.

ફૂટબોલની રમતમાં 11 પ્લેયર્સ રમે છે. ગોલકીપર એ રમતમાં એકમાત્ર ખેલાડી છે જેને બોલ રોકવા માટે તેના હાથનો ઉપયોગ કરવાની છૂટ છે.  અહી ક્લિક કરો

Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">