AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ચાઈનામેન લગ્નના બંધનમાં બંધાશે, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવ ટૂંક સમયમાં નવી ઈનિગ્સ શરૂ કરશે. તે 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. રિપોર્ટ મુજબ લગ્ન સમારોહ ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં એક લક્ઝરી રિસોર્ટમાં યોજાશે.

| Updated on: Mar 10, 2026 | 3:32 PM
Share
 એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની જીત બાદ જશ્નમાં ડુબી છે. આ વચ્ચે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી લગ્નના બંધનમાં બંધાશે. આ ખેલાડીના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે.

1 / 6
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ લગ્ન કરવા જઈ રહ્યો છે. કુલદીપ યાદવ બાળપણની મિત્ર વંશિકા સાથે સાત ફેરા લેશે.કુલદીપ યાદવના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને બંને પરિવારોના લોકો હાજર રહેશે.રિપોર્ટ મુજબ લગ્ન ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં યોજાયા છે.

2 / 6
ત્યારબાદ ક્રિકેટર 17 માર્ચના રોજ લખનૌમાં એક રિસ્પેશનનું આયોજન કર્યું છ. આ રિસ્પેશનમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત બોલિવુડ સ્ટાર અને કેટલાક નેતાઓ પણ આવી શકે છે.

3 / 6
 તમને  જણાવી દઈએ કે, કુલદીપ યાદવની ફિયાન્સી વંશિકા કાનપુરની શ્યામ નગરની રહેવાસી છે.

4 / 6
 તે એલઆઈસીમાં નોકરી કરે છે. કુલદીપ યાદવ અને વંશિકા બાળપણથી એકબીજાને ઓળખે છે. ધીમે ધીમે તેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ .4 જૂન 2025ના રોજ લખનૌમાં બંન્નેએ સગાઈ કરી હતી.

5 / 6
 ટી20 વર્લ્ડકપ 2026માં કુલદીપ યાદવને વધારે રમવાની તક મળી ન હતી. તેમણે માત્ર 1 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેમણે 14 રન આપી 1 વિકેટ લીધી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.

6 / 6

દિકરાને ટીવી પર રમતા જોઈ પરિવાર જમ્યો પણ ન હતો, જુઓ કુલદીપ યાદવનો પરિવાર  અહી ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">