Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકાંક્ષા પુરીનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ તસવીર

બિગ બોસ ઓટીટી 2થી લાઈમલાઈટમાં આવેલી આકાંક્ષા પુરીની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. અભિનેત્રી પોતાની તસવીરો અલગ અલગ અંદાજમાં શેર કરે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તેણે એવી સ્ટાઈલમાં ક્લોથ પહેર્યા હતા કે તેની સુંદરતા જોઈને ચાહકો દિવાના થયા હતા.

| Updated on: Nov 09, 2023 | 7:23 PM
'બિગ બોસ ઓટીટી 2' થી લાઈમલાઈટમાં આવેલી આકાંક્ષા પુરી તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. દરરોજ અભિનેત્રી સિઝલિંગ લુકમાં સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરે છે.

1 / 6
ચાહકો ઘણીવાર અભિનેત્રીના બોલ્ડ લુક અને ગ્લેમરસ લુકના વખાણ કરે છે. આ વખતે પણ આકાંક્ષાએ તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. અભિનેત્રી દિવાળીની પાર્ટી માટે એવી સ્ટાઈલમાં તૈયાર થઈ કે દર્શકો જોતા જ રહી ગયા.

2 / 6
આકાંક્ષા પુરીએ હાલમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અવતારમાં સજ્જ થઈને અહીં પહોંચી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

3 / 6
આકાંક્ષા પુરીએ દેશી અને મોર્ડન એમ બે લુક એક સાથે આપ્યા હતા. ગ્લોઈંગ મેકઅપ અને ઓપન હેર સાથે અભિનેત્રી પોઝ આપતી જોવા મળી હતી.

4 / 6
અભિનેત્રીએ રોયલ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેણે ડીપ નેક બ્લાઉઝ, ઓપન હેર અને મોટી ઈયરિંગ્સ સાથે આ લુક કંપ્લીટ કર્યો છે. એક્ટ્રેસનો રિવિલિંગ લૂક જોઈને ચાહકો દંગ રહી ગયા છે. એક ચાહકે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી હતી.

5 / 6
ચાહકોને અભિનેત્રીનો આ લુક ખુબજ પસંદ આવ્યો હતો. આ તસવીરો પર એકે લખ્યું હતું, 'આટલું સુંદર.' બીજાએ લખ્યું, 'તમે પહેલા આટલા સુંદર હતા કે હવે હું એવું વિચારવા લાગ્યો છું.' એવી જ રીતે કોઈએ તેને શાનદાર કહ્યો તો કોઈએ ફાયર ઈમોજી આપીને તેણીની પ્રશંસા કરી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">