AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6, 6, 6, 6, 6, 6, 6, 6… CSKના બોલરે માત્ર 16 બોલમાં આપ્યા 63 રન , LSGના બેટ્સમેનોએ કરી જબરદસ્ત ધોલાઈ!

અંશુલ કંબોજે આઈપીએલના ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોઈપણ બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી મોંઘી ઓવર ફેંકવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. લખનૌ સામે રમવામાં આવેલા આ મેચમાં અંશુલે 16 બોલમાં 63 રન આપ્યા.

| Updated on: May 16, 2026 | 9:57 AM
Share
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની 59મી મેચમાં સીએસકે 6 વિકેટથી હારી ગયું.

1 / 7
આ મેચમાં ચેન્નાઈના બોલર અંશુલ કંબોજનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું.

2 / 7
તેણે આઈપીએલના ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોઈપણ બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી મોંઘી ઓવર ફેંકવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો.

3 / 7
LSG vs CSKની મેચમાં અંશુલ કંબોજે ફક્ત 2.4 એટલે કે 16 બોલ ફેંક્યા જેમાં તેણે 63 રન આપ્યા.

4 / 7
અંશુલ કમ્બોજ IPL ઇતિહાસમાં એવો બીજો બોલર બન્યો છે જેણે 3 ઓવરથી પણ ઓછા સ્પેલમાં 60થી વધુ રન આપ્યા હોય.

5 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌને જીતવા માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જીતના પડકારને પૂર્ણ કરતી વખતે, ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલરોની લખનૌના બેટ્સમેને જબરદસ્ત ધોલાઈ કરી.

6 / 7
કમ્બોજે ફેંકેલા 16 બોલમાંથી 11 બોલ પર બાઉન્ડરી લાગી હતી. આનો અર્થ એ થયો કે તેણે ફેંકેલા બોલમાંથી 68.75 ટકા રન બાઉન્ડ્રીથી આવ્યા હતા.

7 / 7

આ પણ વાંચો, IPL 2026 LSG vs CSK: લખનૌએ બગાડ્યું ચેન્નાઈ સુપર કિંગ્સનું ગણિત, CSK માટે પ્લેઓફની રાહ મુશ્કેલ!

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">