7 November 2026

લોટને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા અપનાવો આ 7 ટિપ્સ 

Photo Credit - iStock

લોટને હંમેશા એરટાઇટ કન્ટેનરમાં જ સ્ટોર કરો.

Photo Credit - iStock

લોટને ભેજ અને ગરમીથી દૂર રાખવો ખૂબ જરૂરી છે.

Photo Credit - iStock

કન્ટેનર સંપૂર્ણપણે સૂકું હોય તેની ખાતરી કરવી.

Photo Credit - iStock

લોટ કાઢવા માટે હંમેશા સૂકી ચમચીનો ઉપયોગ કરો.

Photo Credit - iStock

લોટમાં જીવાત ન પડે તે માટે યોગ્ય સ્ટોરેજ જરૂરી છે.

Photo Credit - iStock

લોટને લાંબા સમય સુધી રાખવો હોય તો ફ્રિજનો ઉપયોગ કરી શકો છો.

Photo Credit - iStock

લોટમાં વાસ ન આવે તે માટે તેને અન્ય સુગંધિત વસ્તુઓથી દૂર રાખો.

Photo Credit - iStock

જૂના લોટમાં નવો લોટ ઉમેરવાને બદલે કન્ટેનર સાફ કરીને ભરો.

Photo Credit - iStock

લોટમાં ભેજ, ગંધ કે જીવાત દેખાય તો તેનો ઉપયોગ કરવો નહી.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock