AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે? 

યુરોપના એક નહીં, બે નહીં, પરંતુ છ દેશોમાં વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી. ફ્રાન્સથી લઈને ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ અને અલ્બાનિયા સુધી મોંઘવારી, શિક્ષણના ખર્ચ અને જીવનનિર્વાહના વધતા ખર્ચને લઈને લોકો રસ્તા પર ઉતર્યા. અનેક સ્થળોએ પોલીસ સાથે ઘર્ષણ થયું, દુકાનો, મોટી-મોટી નામાંકિત બ્રાન્ડ્સના શોરૂમમાં લૂંટફાટ થઈ અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટનાક્રમ વચ્ચે એક મહત્ત્વનો સવાલ ઊભો થાય છે, શું આ માત્ર સ્થાનિક અસંતોષનું પરિણામ છે કે પછી તેની પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યૂહરચના કામ કરી રહી છે?

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે? 
| Updated on: Nov 03, 2026 | 3:30 PM
Share

ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ અને અલ્બાનિયામાં અલગ-અલગ કારણો સાથે મોટાપાયે લોકો રસ્તા પર ઉતર્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાની ઘટનાઓ સામે આવી છે. ક્યાંક મોંઘવારીનો મુદ્દો હતો, ક્યાંક શિક્ષણનો વધતો ખર્ચ તો ક્યાંક રહેઠાણની સમસ્યા. પરંતુ આર્થિક મુદ્દાઓને લઈને શરૂ થયેલા વિરોધ દરમિયાન તોડફોડ, આગચંપી અને લૂંટફાટની ઘટનાઓએ સમગ્ર ઘટનાક્રમને અલગ જ દિશા આપી. ફ્રાન્સમાં પોલીસ સાથે ઘર્ષણ, જાહેર મિલકતોને આગચંપી અને મોટા બ્રાન્ડના શોરૂમમાં લૂંટફાટની ઘટનાઓ ચર્ચામાં આવી. ઇટાલીના મિલાન સહિતનાં શહેરોમાં પણ તોડફોડના અહેવાલો સામે આવ્યા. બેલ્જિયમ અને ગ્રીસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની વાત કરવામાં આવી, જ્યારે સ્પેનમાં રહેઠાણ અને જીવનનિર્વાહના ખર્ચ જેવા મુદ્દાઓને લઈને અસંતોષ જોવા મળ્યો. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">