AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો

આજે દુબઈનું નામ આવે એટલે આંખ સામે ગગનચુંબી ઇમારતો, લક્ઝરી કાર, સોનાના બજારો, વૈભવી હોટેલ્સ અને  ભવ્ય જીવનશૈલી નજર સામે તરવરે છે. 828 મીટર ઊંચું બુર્જ ખલીફા, દરિયાની વચ્ચે કરોડો ઘનમીટર રેતીથી તૈયાર કરાયેલો પામ જુમેરા ટાપુ અને રણપ્રદેશની વચ્ચે આવેલો અદ્ભુત સ્વિમિંગ પૂલ. દુબઈએ જાણે કુદરતના નિયમોને પડકાર આપીને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. આજે દુનિયાના 200થી વધુ દેશોના લોકો અહીં વસે છે. મોટા ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ અને અબજોપતિઓ માટે દુબઈ રહેવાનું પસંદગીનું સ્થળ બની ગયું છે. પરંતુ શું દુબઈ પહેલેથી આવું જ વૈભવી હતું? શું અહીં શરૂઆતથી જ પૈસાનો વરસાદ થતો હતો? હકીકત એ છે કે આજથી લગભગ 200 વર્ષ પહેલાં આ જ જમીન પર જીવન શક્ય જ ન હતુ. તો પછી કેવી રીતે ઉભુ થયુ અમીરીનું આ સામ્રાજ્ય- વાંચો 

એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો
| Updated on: Nov 03, 2026 | 3:29 PM
Share

1822ની આસપાસના દુબઈની કલ્પના કરો. આજે જ્યાં મોંઘીદાટ સ્પોર્ટ્સ કાર દોડે છે અને ગગનચુંબી ઇમારતો આકાશને આંબે છે, ત્યાં એક સમયે દૂર-દૂર સુધી માત્ર રણપ્રદેશ હતો. પીવા માટે મીઠું પાણી નહોતું, કોઈ મોટી નદી નહોતી અને વરસાદ એટલો ઓછો પડતો કે ખેતી કરીને અનાજ ઉગાડવું પણ મુશ્કેલ હતું. ગરમ રેતી અને આકરી ગરમી વચ્ચે ખજૂરના પાંદડાં તથા માટીમાંથી બનાવેલી કેટલીક ઝૂંપડીઓ હતી. તેમાં અંદાજે 700થી 800 લોકો રહેતા હતા. અહીંના લોકો માટે રોજિંદા જીવનની સૌથી મોટી લડાઈ ભૂખ અને તરસ સામે ટકી રહેવાની હતી. આજે જે શહેરને દુનિયા અમીરીના પ્રતીક તરીકે ઓળખે છે, તેની શરૂઆત આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં થઈ હતી. દુબઈની જમીનમાં છુપાયેલો વેપારનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ દુબઈની સફળતાની કહાની સમજવા માટે તેના ઇતિહાસમાં પાછળ જવું પડે. વર્ષ 2002માં રણપ્રદેશના એક વિસ્તારમાં ખોદકામ દરમિયાન આશરે 3,000...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
g clip-path="url(#clip0_868_265)">