07-11-2026

ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માનો  મોટો રેકોર્ડ

બીજી વનડેમાં  રોહિત શર્માએ  ફટકાર્યા બે છગ્ગા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

  રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ  શાહિદ આફ્રિદીને  પાછળ છોડી દીધો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિતના નામે હવે ન્યુઝીલેન્ડ સામે  51 છગ્ગા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શાહિદ આફ્રિદીએ ન્યુઝીલેન્ડ સામે  50 છગ્ગા ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ ગેલ  45 છગ્ગા સાથે  ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે  29 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સાથે રોહિતે વધુ એક વખત પોતાની છગ્ગા ફટકારવાની ક્ષમતા સાબિત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM