AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકિપીડિયામાં ‘વિકી’નો અર્થ શું થાય છે? 90% લોકોને નહીં હોય ખબર!

ઇન્ટરનેટ પર માહિતી મેળવવા માટે આપણે દરરોજ આ લોકપ્રિય પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતો એવી છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

| Updated on: Nov 09, 2026 | 8:04 AM
Share
આજના સમયમાં આપણને કોઈ વાત સમજાતી ન હોય અથવા કોઈ માહિતી મેળવવી હોય, તો આપણે તરત જ ગૂગલ પર સર્ચ કરીએ છીએ. પરંતુ એવી ઘણી બાબતો છે, જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, છતાં તેનો સાચો અર્થ જાણતા નથી. (Image Source | AI Generated)

1 / 9
આવી જ એક બાબત છે વિકિપીડિયા, જે ઇન્ટરનેટની દુનિયામાં વિશ્વસનીય નામ તરીકે જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે વિકિપીડિયાના નામમાં વિકીનો અર્થ શું થાય છે? આ સવાલનો જવાબ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. (Image Source | AI Generated)

2 / 9
ઇન્ટરનેટ પર કોઈ વિષય વિશે માહિતી મેળવવાની હોય, ત્યારે આપણે ઘણીવાર વિકિપીડિયા જેવા ઓનલાઇન જ્ઞાનકોશ પર ભરોસો રાખીએ છીએ. (Image Source | AI Generated)

3 / 9
વિકિપીડિયા એક મફત ઓનલાઇન જ્ઞાનકોશ છે, જેમાં વિવિધ વિષયો વિશે માહિતી ઉપલબ્ધ છે. જોકે, તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરનારા ઘણા લોકોને કદાચ એ વાતની જાણ નહીં હોય કે વિકિપીડિયાના લેખોમાં કોઈપણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. (Image Source | AI Generated)

4 / 9
વિકિપીડિયાના જણાવ્યા અનુસાર, તેના નામની રચના વિકી અને એન્સાઇક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશને જોડીને કરવામાં આવી છે. (Image Source | AI Generated)

5 / 9
અહીં વિકી શબ્દનો અર્થ ઝડપી અથવા ખૂબ જ ઝડપથી થાય છે. હવાઇયન ભાષામાં વિકીનો અર્થ ઝડપી અથવા ઝટપટ એવો થાય છે. (Image Source | AI Generated)

6 / 9
વિકિપીડિયા એવું ઓનલાઇન પ્લેટફોર્મ છે. જ્યાં વિવિધ વિષયો સંબંધિત માહિતી સરળતાથી અને ઝડપથી મેળવી શકાય છે. (Image Source | AI Generated)

7 / 9
વિકિપીડિયા પર અત્યાર સુધીમાં 6.2 કરોડથી વધુ લેખો પ્રકાશિત થયા છે, જે 300થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. (Image Source | AI Generated)

8 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

9 / 9

આ પણ વાંચો, શું હૃદયના દર્દીઓ કાજુ-બદામ ખાઈ શકે ? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">