AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Safety Tips : ફટાકડાથી તમે દાઝી જાવ છો તો શું કરવું ? અને શું ન કરવું તેના વિશે જાણો

દિવાળીની મોજ મસ્તી ભારે ન પડે તે માટે, ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જરુરી છે. થોડી પણ બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. દાઝી જવાની ચિંતા કરવાને બદલે, તાત્કાલિક આ વસ્તુ કરો.

| Updated on: Nov 08, 2026 | 9:22 AM
Share
રોશનીના પાવન પર્વ દિવાળીની વાત અલગ છે. આ દિવસે અંધારું દુર કરી ચારે બાજુ રોશની ફેલાવવા માટે દીવો પ્રગટાવવામાં આવે છે. દિવાળીની ધુમ ફટાકડા વગર અધુરી છે. ફટાકડા ફોડતી વખતે કેટલીક સાવધાની રાખવી પણ જરુરી છે.

1 / 7
દિવાળીના દિવસે ફટાકડાથી દાઝી જવાના અનેક કેસ સામે આવતા હોય છે. જેમાં બાળકો અને યુવાન બંને સામેલ છે. જો કોઈ વ્યક્તિ ફટાકડાથી દાઝી જાય છે. તો તરત શું કરવું જોઈએ. ચાલો જાણીએ.

2 / 7
દિવાળી પર જ્યાં પણ બાળકો ફટાકડા ફોડે છે, ત્યાં ઓછામાં ઓછી બે ડોલ પાણી રાખો.જો કોઈ આકસ્મિક રીતે દાઝી જાય, તો બળી ગયેલી જગ્યા પર પાણી નાંખો.

3 / 7
આ પછી, બળી ગયેલી જગ્યાને લગભગ પાંચ મિનિટ સુધી પાણીની અંદર રાખો. આનાથી દુખાવો ઓછો થશે.જ્યાં પણ ફટાકડા અને ફુલઝડી પ્રગટાવવામાં આવી રહ્યા હોય, ત્યાં ફર્સ્ટ એડ બોક્સ અને મેડિકલ કીટ તૈયાર રાખો.

4 / 7
બળી ગયેલી જગ્યાની આસપાસથી કોઈપણ બળેલા કપડાં કાઢી નાખો.બળી ગયેલી ત્વચાને કપડાથી લપેટશો નહીં.એક વાતનું ધ્યાન રાખવું કે બળી ગયેલી જગ્યા પર ટૂથપેસ્ટ ન લગાવો.

5 / 7
જો તમે ઈચ્છો તો, તમે બળી ગયેલી જગ્યા પર એલોવેરા જેલ લગાવી શકો છો.બળી ગયેલી ત્વચા પર ઘી, માખણ, તેલ, ટૂથપેસ્ટ અથવા બરફ લગાવવાનું હંમેશા ટાળો.

6 / 7
 આંખમાં ઈજા, દુખાવો અથવા દ્રષ્ટિમાં અચાનક ફેરફાર થવાના કિસ્સામાં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.(ALL Photo: Canva, PTI)

7 / 7

Diwali 2026: દિવાળીની રાત્રે શાંતિથી આમાંથી કોઈ એક ઉપાય કરી લો, લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ચમકશે અહી ક્લિક કરો

Follow Us
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા

અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ

જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ

રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

g clip-path="url(#clip0_868_265)">