AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father’s Day 2021: દિકરીને ભણાવવા પિતાના આ ત્યાગને જોઈ આપ પણ કહેશો ‘વાહ’

Father's Day 2021: આજે ફાધર્સ ડે છે, જિંદગીમાં પિતાની હાજરીને સેલિબ્રેટ કરવાનો દિવસ છે. ત્યારે કર્ણાટકથી એક એવો ફોટો વાયરલ થયો છે, જેને જોઈ આપ પણ કહેશો પિતાનું ત્યાગ અને સમર્પણ અતૂલ્ય છે.

Father's Day 2021: દિકરીને ભણાવવા પિતાના આ ત્યાગને જોઈ આપ પણ કહેશો 'વાહ'
છત્રી પકડીને ઉભેલા પિતાની તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 20, 2021 | 6:13 PM
Share

Father’s Day 2021: આજે ફાધર્સ ડે છે, જિંદગીમાં પિતાની હાજરીને સેલિબ્રેટ કરવાનો દિવસ છે. ત્યારે કર્ણાટકથી એક એવો ફોટો વાયરલ થયો છે, જેને જોઈ આપ પણ કહેશો પિતાનું ત્યાગ અને સમર્પણ અતૂલ્ય છે. ભારે વરસાદમાં છત્રી પકડીને ઉભેલા એક પિતા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતી તેમની દિકરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટો કર્ણાટકના (Karnataka) મલનાડ વિસ્તારના સુલિયાનો છે. મોનસૂનના કારણે અહીં ગ્રામીણ વિસ્તારમાં બાળકોને ઓનલાઈન ક્લાસ લેવામાં તકલીફ થઈ રહી છે, કારણકે ઈન્ટરનેટ કનેક્શન નથી મળી રહ્યું. ક્યાંક વિદ્યાર્થીઓ છત્રી નીચે તો ક્યાંક ટેન્ટ લગાડીને વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે.

ફોટો ક્લિક કરનારા એક ફોટો જર્નાલિસ્ટે જણાવ્યુ કે આ બાળકી રોજ પોતાના SSLC ક્લાસ માટે આ જગ્યા પર આવે છે. સુલિયામાં રહેનારા દરેક બાળકને નેટવર્ક માટે ચઢાઈ કરવી પડે છે તો ક્યાં તો પછી દૂર જવુ પડે છે.  ખરાબ નેટવર્કના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ માટે દૂર જઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને કેટલીક સગવડવાળી જગ્યા પર નેટવર્ક પકડાઈ રહ્યુ છે, ત્યાં ટેન્ટ લગાવ્યો છે. બાળકોનું કહેવુ છે કે ગરમીની સીઝનમાં વૃક્ષ નીચે ક્લાસ લેવામાં કોઈ તકલીફ નથી, પરંતુ ચોમાસામાં તકલીફ વધી રહી છે.

આ પણ વાંચો: Father’s Day: પિતાને લીવર આપવા માટે પુત્રએ 3 મહિના કર્યો અથાગ પરિશ્રમ, 8 કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને કર્યુ તૈયાર

આ પણ વાંચો: Father’s Day: પિતાને સુંદર રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે સેલિબ્રિટીઝ, Kiara Advaniથી લઈને Mahesh Babu સુધી, જાણો સ્ટાર્સે શું કર્યું પોસ્ટ

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">