AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધદરિયે ઓપરેશન : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે ગુજરાત ATS નું મોટું ઓપરેશન,200 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ

હાલ ગુજરાત પોલીસ(Gujarat police) , ATS અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મધદરિયે ઓપરેશન : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે ગુજરાત ATS નું મોટું ઓપરેશન,200 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ
Gujarat ATS and indian coast guard opration
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 10:54 AM
Share

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS (Gujarat ATS) અને કોસ્ટગાર્ડની (Indian coast guard) ટીમે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.તેમજ ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ પણ કરી છે. પંજાબની જેલમાં (Punjab jail) બંધ નાઇજીરીયન શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.આ નાઇજીરીયન શખ્સ પંજાબની જેલમાંથી જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે.હાલ ગુજરાત પોલીસ(Gujarat police) , ATS અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

નાઈજીરીયન ની પૂછપરછ માટે ATS ની ટીમ પંજાબ જશે

આ ડ્રગ્સ પંજાબની જેલમાં (Punjab jail) બંધ નાઇજીરીયન શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે,ત્યારે વધુ પુછપરછ માટે ગુજરાત ATS ની ટીમ પંજાબ જશે.તમને જણાવી દઈએ કે, પંજાબ પોલીસ ને પણ આ ડ્રગ્સ ખેપની માહિતી આપવામાં આવી છે.

ગુજરાત ATSને મોટી સફળતા મળી

આ પહેલા ગુજરાતમાં દરિયાઈ માર્ગે ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી. IMBL પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ માફિયા ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાં રંગેહાથ ઝડપાયા હતા. આ અંગે ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. નોંધનીય છે કે આ વર્ષે આશરે 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી ગુજરાત ATS મોટુ એપરેશન પાર પાડ્યુ હતુ.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">