AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી મહેનત પાણીમાં જાય છે ? રીલ્સ પર વ્યુઝ લાવવાના આ ‘સિક્રેટ’ કદાચ તમે નથી જાણતા

ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ અવારનવાર ફરિયાદ કરતા હોય છે કે, સતત રીલ્સ પોસ્ટ કરવા છતાં તેમના વ્યુઝ વધતા નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે પણ કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સને સમજવી અને અપનાવવી જોઈએ, જે તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

| Updated on: Feb 13, 2026 | 5:56 PM
Share
આજના સમયમાં Instagram Reels માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે પર્સનલ બ્રાન્ડ બનાવવા અને પૈસા કમાવવાની પણ એક અસરકારક રીત બની ગઈ છે. એવામાં, ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ અવારનવાર ફરિયાદ કરતા હોય છે કે, સતત રીલ્સ પોસ્ટ કરવા છતાં તેમના વ્યુઝ વધતા નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કેટલીક બેઝિક પરંતુ મહત્વની ટિપ્સને સમજવી જોઈએ.

1 / 7
Instagram નું એલ્ગોરિધમ સૌથી પહેલા એ જુએ છે કે, લોકો તમારી રીલ કેટલી વાર સુધી જુએ છે. જો વીડિયોમાં શરૂઆતની 2-3 સેકન્ડ લોકોનું ધ્યાન ખેંચી ન શકે, તો લોકો વીડિયોને ઝડપથી આગળ સ્ક્રોલ કરી દે છે. આથી રીલની શરૂઆત કોઈ પ્રશ્ન, રસપ્રદ તથ્ય, ક્લોઝ-અપ શૉટ અથવા એવા કોઈ વિઝ્યુઅલથી કરો કે, જે જોનારની નજર રોકી શકે.

2 / 7
ટ્રેન્ડિંગ મ્યુઝિક અથવા ઓડિયોનો ઉપયોગ કરવાથી રીલની પહોંચ વધી શકે છે, કારણ કે Instagram આવા ઓડિયોને વધુ પ્રમોટ કરે છે. ધ્યાન રાખો કે, ઓડિયો તમારા કન્ટેન્ટ સાથે મેળ ખાતો હોય. ફક્ત ટ્રેન્ડ ફોલો કરવા માટે ઓડિયો મૂકવો યુઝરનો રસ ઘટાડી શકે છે.

3 / 7
ધૂંધળી, હલતી અથવા ઓછી લાઈટવાળી રીલ્સ પર લોકો જલ્દી ધ્યાન આપતા નથી. પ્રયત્ન કરો કે, વીડિયો વર્ટિકલ (9:16) ફોર્મેટમાં હોય, લાઈટિંગ સારી હોય અને કેમેરો સ્થિર હોય. સાફ અને પ્રોફેશનલ લુકવાળી રીલ્સ વધુ આકર્ષક લાગે છે તેમજ તે યુઝરનું ધ્યાન પણ જાળવી રાખે છે.

4 / 7
રીલનું કેપ્શન માત્ર માહિતી આપવા માટે નથી હોતું પરંતુ એન્ગેજમેન્ટ વધારવા માટે પણ હોય છે. તમે પ્રશ્નો પૂછી શકો છો અથવા 'કોલ-ટુ-એક્શન' આપી શકો છો. આ સાથે, તમારા કન્ટેન્ટને સંબંધિત 5-8 હેશટેગ્સ ઉમેરો, જેથી રીલ એક સાચી ઓડિયન્સ સુધી પહોંચી શકે.

5 / 7
દરેક એકાઉન્ટની ઓડિયન્સ અલગ હોય છે પરંતુ સામાન્ય રીતે સવારે 7-9 અને સાંજે 7-10 વાગ્યે પોસ્ટ કરેલી રીલ્સને સારો રિસ્પોન્સ મળે છે. તમારા એકાઉન્ટના Instagram Insights જોઈને એ જાણવું વધુ સારું છે કે, તમારી ઓડિયન્સ ક્યારે સૌથી વધુ એક્ટિવ રહે છે.

6 / 7
કેટલીક રીલ્સ પર ઓછા વ્યુઝ આવવાથી નિરાશ થવાની જરૂર નથી. Instagram એવા ક્રિએટર્સને પ્રાધાન્ય આપે છે કે, જેઓ નિયમિતપણે ક્વોલિટી કન્ટેન્ટ અપલોડ કરે છે. અઠવાડિયામાં 3-4 રીલ્સ પોસ્ટ કરો અને જુઓ કે, કયો કન્ટેન્ટ વધુ સારો પરફોર્મ કરે છે. આ પરથી તમને આગળની રણનીતિ બનાવવામાં મદદ મળશે.

7 / 7

આ પણ વાંચો: WhatsApp માં પણ હવેથી મળશે Instagram જેવું જ ફિચર, સ્ટેટસ સુવિધામાં થશે મોટો ફેરફાર

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

g clip-path="url(#clip0_868_265)">