AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફરજનને ભૂલી જાઓ ! રોજ એક કેળું ખાશો તો પણ ‘ડોક્ટર’ જોડે નહીં જવું પડે, જાણો આ ફળના આશ્ચર્યજનક ફાયદા…

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે' પરંતુ શું તમે જાણો છો કે, રોજ એક કેળું ખાવાથી પણ ડોક્ટરથી દૂર રહી શકાય છે?

| Updated on: Feb 13, 2026 | 4:23 PM
Share
રોજ એક સફરજન ખાવાને બદલે તમે કેળું પણ ખાઈ શકો છો. કેળું એક એવું ફળ છે કે, જેને દરરોજ ખાવાથી પાચનતંત્ર (Gut Health) માં સુધારો આવે છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર કેળું શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળાને પેટ માટે 'અમૃત' સમાન ફળ પણ કહી શકાય છે. બાળકો અને વડીલો એમ દરેકને કેળું તો ખૂબ જ પસંદ આવે છે.

1 / 6
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેળું પોષક તત્વોથી ભરપૂર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. દરરોજ 1 કેળું ખાવાથી શરીરને 105 કેલરી, 88.4 ગ્રામ પાણી, 1.29 ગ્રામ પ્રોટીન, 26.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 14.4 ગ્રામ ખાંડ, 3.07 ગ્રામ ફાઈબર અને 0.39 ગ્રામ ચરબી મળે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળું આંતરડા અને સ્વાસ્થ્યમાં સુધારો કરનારું ફળ છે.

2 / 6
દરરોજ 1 કેળું ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. કેળું એ આંતરડા માટે અત્યંત ફાયદાકારક ફળ છે. આ ફળ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને પ્રીબાયોટિક ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડામાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે.

3 / 6
આનાથી આંતરડામાં સોજો ઓછો થાય છે અને લાંબા સમય સુધી આંતરડા સ્વસ્થ રહે છે. રિસર્ચ જાણવા મળ્યું છે કે, કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણો જોવા મળે છે. આ રીતે, કેળું નેચરલ રીતે પેટના પડને મજબૂત સુરક્ષા પૂરી પાડી શકે છે.

4 / 6
વધુમાં, દરરોજ કેળું ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરતું એક અત્યંત જરૂરી મિનરલ છે.

5 / 6
કેળામાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. આથી, જમવાના સમય વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે કેળું ખાવું એ સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

6 / 6

આ પણ વાંચો: ડાયાબિટીસના રોગને જડમૂળથી ભગાડવા માટેનો ‘અકસીર ઈલાજ’ તમને ખબર છે કે નહીં?

Follow Us
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">