(Credit Image : instagram)

28  : January

અજિત પવારના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

(Credit Image : instagram)

અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959માં  અહમદનગરમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

અજિત પવારનું 28 જાન્યુઆરી 2026ના રોજ, 66 વર્ષની વયે અવસાન થયું છે

નિધન

(Credit Image : instagram)

અજિત પવારનું મૃત્યુ બારામતીમાં પ્લેન ક્રેશમાં થયું છે

બારામતી

(Credit Image : instagram)

અજિત પવારે દેવલાલી પ્રવરામાં શાળામાં અભ્યાસ કર્યો 

અભ્યાસ

(Credit Image : instagram)

અજિત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે થયા હતા 

પત્ની

(Credit Image : instagram)

અજિત પવારને બે પુત્રો, જય અને પાર્થ પવાર   

2 દીકરા

(Credit Image : instagram)

અજિત પવારના મોટા ભાઈ શ્રીનિવાસ પવાર છે, જે એક મોટા ઉદ્યોગપતિ છે

મોટા ભાઈ

(Credit Image : instagram)

અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે

 પાંચ વખત નાયબ મુખ્યમંત્રી  

(Credit Image : instagram)

અજિત પવારે રાજકારણની શરુઆત 1982માં કરી હતી

 રાજકારણ