(Credit Image : instagram)

29  : January

ગુલ પનાગના પરિવાર વિશે જાણીએ

(Credit Image : instagram)

ગુલકીરત કૌર "ગુલ" પનાગનો જન્મ 3 જાન્યુઆરી 1979માં થયો છે

જન્મ

(Credit Image : instagram)

 ગુલ પનાગના પિતા લેફ્ટનન્ટ જનરલ પનાગ સેનામાં હતા 

પિતા

(Credit Image : instagram)

 ગુલ પનાગે 14 વિવિધ શાળાઓમાં અભ્યાસ કર્યો

અભ્યાસ

(Credit Image : instagram)

ગુલકીરત કૌર અભિનેત્રી, મોડેલ અને રાજકારણી છે

ગુલકીરત કૌર  

(Credit Image : instagram)

ગુલકીરત કૌરને 1999માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો

મિસ ઇન્ડિયા 

(Credit Image : instagram)

1999માં મિસ યુનિવર્સ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  મિસ યુનિવર્સ

(Credit Image : instagram)

 2014ની લોકસભા ચૂંટણી માટે ચંદીગઢથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂકી છે

રાજકારણ

(Credit Image : instagram)

 ગુલ પનાગે ઋષિ અટારી સાથે 13  માર્ચ 2011ના રોજ લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

 આ દંપતીને નિહાલ નામનો પુત્ર છે

દીકરો