AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર: વાવોલ શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોર માર મારતા વિવાદ, વાલીઓ કડક પગલા લેવા કરી માગ, જુઓ Video

વાવોલની શાળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આ શાળાના બાળકોની પ્રિન્સિપાલની ગાડી પર પથ્થર વાગતા કાટ ફૂટી ગયો હતો. જે બાદ શાળાના પ્રિન્સિપલે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2025 | 12:31 PM
Share

ગાંધીનગરની વાવોલની શાળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આ શાળાના બાળકોની પ્રિન્સિપાલની ગાડી પર પથ્થર વાગતા કાચ ફૂટી ગયો હતો. જે બાદ શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો

બાળકોથી પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટી ગયો હતો. જે બાદ ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપાલે માર માર્યો હતો. તેમજ ધોરણ 6થી 8ના તમામ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બેરહેમીથી માર માર્યો હતો. ત્યારે બાળકોને માર મારતા વાલીઓ રોષ ભરાયા છે અને પ્રિન્સિપાલ સામે કડક પગલા લેવા માગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓને મારતા વાલીઓમાં રોષ

ગાંધીનગરના વાવોલની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બાળકો રિશેષ દરમિયાન કેમ્પસમાં રહેલા ઝાડ પર પતંગ ફસાયો હતો, જેને કાઢવા માટે બાળકોએ પથ્થર ફેંકતા પથ્થર પ્રિન્સિપાલની ગાડી પર જઈને પડ્યો. જેનાથી પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટી ગયો અને તે બાદ ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપાલે 6થી 8ના બાળકોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રિન્સિપાલ સામે કડક પગલા લેવાની માગ

ત્યારે આ ઘટના બાદ બાળકોના વાલીઓ રોષે ભરાયા છે. તેમનો ગુસ્સો છે કે બાળકોથી અજાણતા ભૂલ થઈ ગઈ છે અને પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટ્યો તો ઘટનાથી બાળકોને માર મારતા વાલીઓમાં રોષ જોવા મળ્યો અને વાલીઓએ પ્રિન્સિપાલ સામે કડક પગલા લેવાની માગ કરી રહ્યા છે.

થાય એ કરી લો.. ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક, વીડિયો વાયરલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">