AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પોતાની કાર પર પોલીસનું સ્ટીકર લગાવવા બદલ રોહિત શેટ્ટી વિવાદમાં ફસાયા, જાણો શું છે મામલો

બોલિવુડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં કાનુની મામલે ફસાયો છે. રોહિત શેટ્ટી પર આરોપ છે કે, તેમણે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રાઈવેટ કારમાં ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Breaking News : પોતાની કાર પર પોલીસનું સ્ટીકર લગાવવા બદલ રોહિત શેટ્ટી વિવાદમાં ફસાયા, જાણો શું છે મામલો
| Updated on: Apr 01, 2026 | 3:16 PM
Share

બોલિવુડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રોહિત શેટ્ટી સાથે જોડાયેલી એક અપડેટ સામે આવી રહી છે. થોડા મહિના પહેલા અભિનેતાના ઘર પર ગોળીબાર થયો હતો. ત્યારબાદ આ ઘટનાએ બધાનો ચોંકાવી દીધા હતા. હવે આ વચ્ચે રોહિત શેટ્ટી સાથે જોડાયેલા એક નવા ન્યુઝ સામે આવી રહ્યા છે.રોહિત શેટ્ટી આ વખતે વિવાદમાં આવ્યા છે. તો ચાલો શું છે વિવાદ જાણીએ.

રોહિત શેટ્ટીએ કાર પર લગાવ્યું પોલીસનું સ્ટીકર

ડાયરેક્ટર રોહિત શેટ્ટી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે વિવાદે તેની મુશ્કેલી વધારી દીધી છે. એક રિપોર્ટ મુજબ રોહિત શેટ્ટીએ પોતાની પ્રાઈવેટ કારને કસ્ટમાઈઝ કરી હતી. બંન્ને ગાડી સ્પોર્ટસ યૂટિલિટી વ્હીકલ હતુ. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 177 અનુસાર આ બંન્ને કામ ગેરકાનુની છે. જેમાં તેની સજા પણ મળી શકે, પોલીસ વિભાગ અને કાયદા અમલીકરણ અધિકારીઓ સિવાય અન્ય કોઈને પણ આ વસ્તુઓનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. એવો આરોપ છે કે રોહિત શેટ્ટીએ તેમની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ખાનગી કારમાં ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટીકરો લગાવ્યા હતા.

પોલીસનું નિવેદન

એક સીનિયર ટ્રાફિક અધિકારીએ એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, પોલીસનું સ્ટિકર અને લાઈટનો ઉપયોગ કરવાની મંજુરી માત્ર અધિકારીઓને આપવામાં આવે છે. તપાસ કર્યા બાદ પુષ્ટિ થઈ કે, બંન્ને એસયુવી રોહિત શેટ્ટીના નામે રજિસ્ટર્ડ હતી. એક સીનિયર આરટીઓ અધિકારીએ કહ્યું મોટર વ્હીકલ એક્ટ 1988, જે 2019માં સંશોધિત થયું છે. જેના હેઠળ પ્રાઈવેટ વ્હીકલ પર પોલીસ સ્ટીકર લોગો કે બોર્ડ લગાવવું 177 અંતર્ગત અલાઉડ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે, રોહિત શેટ્ટી તેમજ તેની ટીમે અત્યારસુધી આને લઈ કોઈ રિએક્શન આપ્યું નથી.

રોહિત શેટ્ટીના ઘર પર થયો હતો હુમલો

31 જાન્યુઆરીના રોજ રોહિત શેટ્ટીના જુહુ સ્થિત એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયો હતો. લોરેન્સની ગેંગના સભ્યોએ ફાયરિંગની જવાબદારી લીધી હતી. ત્યારબાદ રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એક વાયરલ ફેસબુક પોસ્ટમાં બિશ્નોઈ ગેંગના સભ્યોએ 31 જાન્યુઆરીના રોજ શેટ્ટી ટાવર પર ફાયરિંગની જવાબદારી લીધી હતી.

ડાયરેક્ટરનું નામ સાંભળીને ચાહકો ફિલ્મ જોવા જાય છે, ઘરે 4 માળ તો ખાલી કાર પાર્કિંગના છે અહી ક્લિક કરો

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">