AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પે આગામી 2 થી 3 સપ્તાહમાં ઈરાનને ખતમ કરવાની કરી વાત, શું હશે ટ્રમ્પનો આગામી 21 દિવસનો વિનાશક પ્લાન?

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આગામી 2 થી 3 સપ્તાહમાં 'પાષાણયુગ'માં ધકેલી દેવાનો વિનાશક પ્લાન જાહેર કર્યો છે. 34 દિવસના યુદ્ધ છતાં ટ્રમ્પના તેવર જરાપણ ઢીલા પડ્યા નથી. ઉલટા વધુ આક્રમક બન્યા. આ ધમકીથી વૈશ્વિક બજાર અને ક્રૂડ ઓઈલના ભાવ પર અસર પડી છે. તો આ તરફ ઈરાન પણ જવાબી કાર્યવાહી માટે સજ્જ છે.

ટ્રમ્પે આગામી 2 થી 3 સપ્તાહમાં ઈરાનને ખતમ કરવાની કરી વાત, શું હશે ટ્રમ્પનો આગામી 21 દિવસનો વિનાશક પ્લાન?
| Updated on: May 15, 2026 | 5:08 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ. ત્યારે ચોક્કસપણે તેમના દેશના નાગરિકો સહિત વિશ્વભરના લોકોને એવી અપેક્ષા હતી કે તેઓ યુદ્ધની ડેડલાઈન અંગે કંઈક સ્પષ્ટતા કરશે. અથવા યુદ્ધ પુરુ થયુ હોવાનુ એલાન કરશે . પરંતુ સૌની અપેક્ષા પર ઠંડુ પાણી રેડી દેતા ટ્રમ્પે આમાનું કંઈ જ ન કહ્યુ. હાલ ઈરાન-અમેરિકા ઈઝરાયેલ યુદ્ધને 34 દિવસ થવા જાય છે અને ટ્રમ્પે હજુ બે થી ત્રણ સપ્તાહ સુધી યુદ્ધ શરૂ રાખવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે એ પણ દાવો કર્યો છે કે આ સમયગાળામાં તેઓ ઈરાનનો એવો હાલ કરશે કે તેને સીધુ પાષાણયુગમાં પહોંચાડી દેશે. શું છે ટ્રમ્પનો 21 દિવસનો વિનાશક પ્લાન? ટ્રમ્પના સંરક્ષણ મંત્રી પીટ હેગસથનો પ્લાન માત્ર ઈરાનને હરાવવાનો નથી. પરંતુ તેને આધુનિક યુગમાંથી પાષાણ યુગમાં પહોંચાડી દેવાનો છે. આ પ્લાન હેઠળ આગામી 21 દિવસમાં ઈરાનના પાવર જનરેટીંગ અને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">