દેવભૂમિદ્વારકા, જામનગરના વાતાવરણમાં આવશે પલટો..રાજકોટ, કચ્છના ભાગોમાં પણ વરસાદના એંધાણ..બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં પણ વરસાદની શક્યતાઓ..40 કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે ફૂંકાશે પવન