Breaking News : ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર, જુઓ Video
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમયમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભર ઊનાળે વરસાદ વરસતા ખેડૂતો પોતાની પાકને લઇને ચિંતામાં મુકાયા છે.
Follow Us
Latest Videos
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
