આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 48 કલાક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાશે અસર..3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદની શક્યતા. આગામી દિવસોમાં ખેડૂતોને વધુ સતર્ક રહેવા અંબાલાલ પટેલની અપીલ..6થી 10 એપ્રિલ વચ્ચે પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ..ક્યારેક તડકો વર્તાશે, ક્યારેક વરસાદ પડશે.. "ભારે પવનને લીધે ઊભા પાક ઢળી પડવાની ભીતિ..16 એપ્રિલ બાદ પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા"