AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હનુમાન જયંતિ પર રામાયણનું ટીઝર રિલીઝ, રામના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર

આજે હનુમાન જંયતિના શુભ અવસર પર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણની ટીઝર રિલીઝ કર્યું છે. રામાયણ ફિલ્મ હાલમાં ખુબ ચર્ચામાં છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે. તો આજે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ

Breaking News : હનુમાન જયંતિ પર રામાયણનું ટીઝર રિલીઝ, રામના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
| Updated on: Apr 02, 2026 | 10:42 AM
Share

“રામાયણ” ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારી કરી રહ્યા છે. ફિલ્મની તૈયારીઓ મોટા પાયે ચાલી રહી છે. ફિલ્મમાં ઘણા ફેમસ કલાકારો દેખાશે. ચાહકો પહેલાથી જ તેના વિશે ચર્ચામાં છે. આજે ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. ફિલ્મ આટલા મોટા પાયે રિલીઝ થવાથી કલાકારો પણ દિગ્ગજ છે.રણબીર કપૂર રામની ભૂમિકા ભજવે છે અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવે છે. સની દેઓલ પણ ભગવાન બજરંગબલીની ભૂમિકામાં જોવા મળશે. રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે. દરમિયાન, સાઉથ સુપરસ્ટાર યશ રાવણની મુખ્ય ભૂમિકા ભજવશે.

ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં છે. આ સિવાય કાજલ અગ્રવાલ મંદોદરી ,રકુલપ્રીત સિંહ સુર્પનખાના પાત્રમાં જોવા મળી શકે છે. આ સિવાય ફિલ્મના મોટા સ્ટાર જોવા મળશે.

રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં

આ ટીઝરની શરૂઆતમાં રણબીર કપૂરની પહેલી ઝલક જોવા મળે છે, 20 સેકન્ડમાં. શ્રી રામ હાથમાં ધનુષ્ય લઈને ઉભા છે. પરંતુ 34 સેકન્ડમાં, એક સંપૂર્ણ દ્રશ્ય આવે છે, જ્યાં રણબીર કપૂર ભીડમાંથી પસાર થઈ રહ્યો છે, તેના પર ફૂલનો વરસાદ થયા છે. વનવાસની ઝલક દેખાય છે. પરંતુ પછી, આપણે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણને તેમના પિતાના આદેશનું પાલન કરતા જાય છે, જેની સામે અયોધ્યાના લોકો ઉભા છે. રથ હોય, સામાન્ય લોકો હોય, ભીડમાંથી પસાર થતા ભગવાન રામની ઝલક હોય કે નજીકથી, બધું એટલું ભવ્ય છે કે તે હૃદયને ખુશ થાય છે. જોકે રિયલ ફ્રેમ 1 મિનિટ 14 સેકન્ડની છે, જ્યારે રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળે છે. તે ખરેખર હૃદયને સ્પર્શે છે.

 બજેટ કેટલું છે અને રામાયણ ક્યારે રિલીઝ થશે?

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ તેની જાહેરાતથી જ ચર્ચામાં રહ્યા છેરિપોર્ટ અનુસાર ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે. પહેલો ભાગ 2026 માં દિવાળી પર રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ 2027 માં દિવાળી પર રિલીઝ થશે.આ નિષ્ણાતો ફિલ્મમાં એક્શનને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે કામ કરી રહ્યા છે.

ભવ્ય સેટ અને મોટું બજેટ

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત રણબીર કપૂરની “રામાયણ” ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવે છે, જેનું કુલ બજેટ 4,000 કરોડથી વધુ છે.અયોધ્યા અને લંકા માટે મોટો સેટ બનાવવામાં આવ્યા છે. સિનેમેટિક અનુભવ અને હોલીવુડ-સ્તરનું VFX ઓસ્કાર વિજેતા કંપની “ડબલ નેગેટિવ” (DNEG) કામ કરી રહી છે.રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત આ ફિલ્મ માટે ઓસ્કાર વિજેતા હંસ ઝિમર અને એ.આર. રહેમાન સંગીત આપી રહ્યા છે, જેનાથી ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધુ વધ્યો છે.

કપુર પરિવારના સભ્યોનો બોલિવુડમાં દબદબો, 5 પેઢીએ આપી હિટ ફિલ્મો, આવો છે કપૂર પરિવાર જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">