આમળા વિટામીન-સીનો ખૂબ સારો સ્ત્રોત છે

 આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી

 આમળાનો પાવડર હૃદયના સ્નાયુઓને મજબૂત કરે છે

વાળ અને સ્કિન બંનેમાં ફાયદાકારક છે  આમળા

 આમળા કેલ્શિયમ, ફાઈબર અને વિટામીન-સીથી ભરપૂર હોય છે

 આમળાના સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે

આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન પિરિયડમાં પેટના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે

 આમળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે