AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજીત ડોભાલથી આજે પણ ડરે છે પાકિસ્તાન, ભારતના ‘જેમ્સ બોન્ડ’નો આવો છે પરિવાર

અજીત ડોભાલ પરિવાર વિશે જાણીએ.અજીત ડોભાલની પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. તેઓ ઉર્દૂ ભાષામાં પણ સારી રીતે જાણે છે.અજીત ડોભાલ 2 બાળકોના પિતા છે.

| Updated on: Mar 04, 2026 | 7:08 AM
Share
અજીત ડોભાલ જી.એન. ડોભાલ અને ઇન્દ્ર ડોભાલના પુત્ર છે. ડોભાલના પિતા મેજર ગુણાનંદ ડોભાલ ભારતીય સેનામાં અધિકારી હતા.તેમણે 36 વર્ષ સુધી બંગાળ સેપર્સમાં સેવા આપી હતી.

1 / 13
અજીત ડોભાલનો પરિવાર જુઓ

અજીત ડોભાલનો પરિવાર જુઓ

2 / 13
અજીત ડોભાલે તેમનું પ્રારંભિક શિક્ષણ રાજસ્થાનના અજમેરમાં અજમેર મિલિટરી સ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમણે 1967માં આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી હતી.

3 / 13
 તેમના માસ્ટર ડિગ્રી દરમિયાન તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.પછીના વર્ષે ડોભાલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષા પાસ કરી.તેમણે 1990માં નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કોર્સમાંથી સ્નાતક થયા.તેમણે 1972માં અરુણી ડોભાલ સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો શૌર્ય અને વિવેક ડોભાલ છે.

4 / 13
અજીત ડોભાલ ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) છે. અજીત ડોભાલનો જન્મ 1945માં ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં થયો હતો. ડોભાલ કેરળ કેડરના 1968 બેચના આઈપીએસ અધિકારી છે.

5 / 13
 તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા અને ભારતીય પોલીસ સેવાના અધિકારી પણ રહી ચૂક્યા છે. 30 મે, 2014ના રોજ તેમની પ્રથમવાર NSAના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી ડોભાલનો આ ત્રીજો કાર્યકાળ છે. તે ભારતના સૌથી લાંબા સમય સુધી NSAમાં સેવા આપનાર પણ છે.

6 / 13
અજિત ડોભાલે તેમની મોટાભાગની કારકિર્દી IB એજન્ટ તરીકે વિતાવી છે. તેણે એક વર્ષ સુધી પાકિસ્તાનમાં આઈબીના ઈન્ટેલિજન્સ એજન્ટ તરીકે કામ કર્યું હતું અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં 6 વર્ષ સુધી ઓફિસર પણ હતા.

7 / 13
એક એજન્ટ તરીકે તેણે ઘણા સફળ ઓપરેશન પણ કર્યા. ઓપરેશન બ્લેક થંડર 1988, મ્યાનમાર ઓપરેશન જેવા ઘણા સફળ ઓપરેશન તેમના નામ સાથે જોડાયેલા છે. તેમને કીર્તિ ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

8 / 13
1999માં કંદહાર પ્લેન હાઇજેક બાદ થયેલા કરારમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 2016માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

9 / 13
શૌર્ય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના પુત્ર છે.તેમણે આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.તેમણે દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં સન્માન સાથે બીએની ડિગ્રી મેળવી છે.

10 / 13
 બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ, યુનિવર્સિટી ઓફ શિકાગો અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી બે એમબીએની ડિગ્રી પણ ધરાવે છે તેમની પાસે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રી છે. 2 બાળકોનો પિતા છે.

11 / 13
ડોભાલે કહ્યું હતું કે તેઓ શાકાહારી પરિવારમાંથી આવે છે, તેઓ મોટાભાગે કામ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી, અને ફોન ફક્ત પરિવાર માટે અને વિદેશમાં રહેતા લોકો સાથે વાત કરતી વખતે જ ઉપયોગ કરે છે.

12 / 13
 તેમણે જણાવ્યું હતું કે વાતચીતની અન્ય પદ્ધતિઓ પણ છે જેનો ઉપયોગ સામાન્ય લોકો કરતા નથી

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

g clip-path="url(#clip0_868_265)">