બિગ બોસ 17ના વિનરનું નામ લીક ! અંકિતા લોખંડે નહીં પરંતુ આ કન્ટેસ્ટન્ટ જીતશે શો

12   January, 2023 

Courtesy : Instagram

આ દિવસો બિગ બોસ 17 માં ફેમિલી વીક ચાલી રહ્યુ છે

Courtesy : Instagram

બધા કન્ટેસ્ટન્ટના પરિવારના સભ્યો તેમને શોમાં આવીને સરપ્રાઈઝ આપી રહ્યા છે.

Courtesy : Instagram

શો તેના ફિનાલેની નજીક પહોંચી રહ્યો છે ત્યારે દરેક જાણવા માંગે છે કે શોનું વિનર કોણ હશે

Courtesy : Instagram

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર શોના વિનરનું નામ લીક થઈ રહ્યું છે

Courtesy : Instagram

આ પછી લોકો કન્ટેસ્ટન્ટને શુભકામના પાઠવી રહ્યા છે

Courtesy : Instagram

લીક થયેલ સમાચાર મુજબ શોના વિનર અંકિતા, વિકી, કે મન્નાર ચોપડા નહીં હોય

Courtesy : Instagram

તો આ શોના વિનર લીક થયેલા સમાચાર મુજબ બિજુ કોઈ નહીં પણ મુન્નવર ફારુકી હશે

Courtesy : Instagram

મુન્નવર ફારુકી 28 જાન્યુઆરીએ બિગ બોસ 17ની ટ્રોફી ઉઠાવશે 

Courtesy : Instagram

હવે જોવાનું એ છે કે રિયલમાં બિગ બોસ 17 કોણ જીતે છે

Courtesy : Instagram

ગ્લોસી લુક મેમ..જ્યારે નોરા ફતેહીએ સિલ્વર બોડીકોન ડ્રેસમાં આપ્યા કિલર પોઝ

Courtesy : Instagram