AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતની તિજોરીમાં મોટું ‘ગાબડું’: માત્ર એક મહિનામાં 40 અબજ ડોલર સ્વાહા! જાણો કેમ ખાલી થઈ રહ્યો છે વિદેશી મુદ્રા ભંડાર?

શું ભારતની આર્થિક સુરક્ષા કવચ નબળું પડી રહ્યું છે? ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ડોલર સામે ઘટતા રૂપિયાને બચાવવા માટે RBI એ તિજોરીના દ્વાર ખોલવા પડ્યા. માત્ર માર્ચ મહિનામાં જ 40.43 અબજ ડોલરનો ઘટાડો થતા અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જાણો લેટેસ્ટ આંકડા.

| Updated on: Apr 04, 2026 | 3:56 PM
Share
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારતની આર્થિક તિજોરી સુધી પહોંચી ગઈ છે. એક તરફ મોંઘવારી વધી રહી છે, તો બીજી તરફ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ઝડપથી ખાલી થઈ રહ્યું છે. માર્ચ 2026 ના છેલ્લા સપ્તાહમાં જ ભંડારમાં $10.28 બિલિયનનો જંગી ઘટાડો નોંધાયો છે.

1 / 6
શા માટે તિજોરી ખાલી થઈ રહી છે?: મુખ્ય કારણ ડોલર સામે ગગડતો રૂપિયો છે. રૂપિયાને સ્થિર રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોટા પાયે ડોલર વેચવા પડ્યા છે. માર્ચ મહિનામાં જ કુલ $40.43 બિલિયનનો ઘટાડો થયો છે, જે છેલ્લા કેટલાક સમયનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.

2 / 6
આંકડા શું કહે છે?: કુલ ભંડાર: હવે ઘટીને $688.058 બિલિયન પર પહોંચી ગયો છે. (ફેબ્રુઆરીમાં તે $728.494 બિલિયનની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ હતો).

3 / 6
ગોલ્ડ રિઝર્વ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટતા ભારતના સોનાના ભંડારની વેલ્યુમાં પણ $3.66 બિલિયનનો ઘટાડો થયો છે. હાલમાં ભારત પાસે 880 ટનથી વધુ સોનું છે.

4 / 6
FCA માં ગાબડું: વિદેશી ચલણ અસ્કયામતો (FCA) માં પણ $6.62 બિલિયનો ઘટાડો થયો છે, જે હવે $551.072 બિલિયન રહી ગઈ છે.

5 / 6
શું થશે અસર?: વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવો એ ચિંતાનો વિષય છે કારણ કે તે દેશની આયાત કરવાની ક્ષમતા અને આર્થિક સ્થિરતાનું પ્રતીક છે. જો યુદ્ધ લાંબુ ચાલશે અને રૂપિયો વધુ નબળો પડશે, તો RBI એ હજુ વધુ કડક પગલાં લેવા પડી શકે છે.

6 / 6

Breaking News: મોટી રાહત! 46,000 ટન LPG લઈને ભારત આવી રહ્યું છે ‘ગ્રીન સાલ્વી’, રસોઈ ગેસની તંગીનો ડર થયો ખતમ

Follow Us
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

g clip-path="url(#clip0_868_265)">