AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Get Rid From Cockroach : ઘરમાં રહેલા વંદા થશે છૂમંતર, ફક્ત આ બે વસ્તુનો કરો ઉપયોગ

વંદા રોગ વાહક છે અને કેમિકલ સ્પ્રે કાયમી ઉકેલ નથી આપતા. અહીં કેટલીક સરળ પદ્ધતિ સમજાવવામાં આવી છે.

| Updated on: Apr 04, 2026 | 6:41 PM
Share
ઘરમાં એક વાર વંદા (cockroaches) આવી જાય પછી તેમને દૂર કરવું સરળ નથી. ઘણા લોકો વિવિધ ઉપાયો અજમાવે છે, છતાં આ જંતુઓ ઘર છોડતા નથી. પરંતુ હકીકતમાં, તમે એકપણ રૂપિયા ખર્ચ્યા વિના સરળ ઘરેલું ઉપાયથી વંદાઓથી છુટકારો મેળવી શકો છો.

1 / 5
ઘણિવાર આપણે રસોડામાં, બાથરૂમમાં અથવા ખોરાકના કચરા પાસે વંદાઓને ફરતા જોયા હોય છે. આ જંતુઓ માત્ર અણગમતા નથી, પરંતુ અનેક બીમારીઓના વાહક પણ બની શકે છે. ખાસ કરીને ઘણા લોકો માટે તો વંદા જોવાનું પણ ડરાવનું અનુભવ બને છે. તેથી લોકો મોંઘા કેમિકલ સ્પ્રે ખરીદીને વાપરે છે, પણ થોડા દિવસોમાં ફરીથી વંદા દેખાવા લાગે છે. આ સમસ્યા વારંવાર ઉભી થાય છે અને ઘરના સભ્યો માટે મુશ્કેલી ઉભી કરે છે.

2 / 5
પરંતુ હવે તમને ચિંતા કરવાની જરૂર નથી. એક સરળ ઘરેલું ઉપાયથી તમે આ સમસ્યાનો અસરકારક ઉકેલ મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત બે વસ્તુઓની જરૂર પડશે... બેકિંગ સોડા અને લીંબુ.

3 / 5
સૌપ્રથમ, એક લિટર પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં બે ચમચી બેકિંગ સોડા ઉમેરો. પછી એક અથવા બે લીંબુનો રસ તેમાં મિક્સ કરો. આ મિશ્રણ તૈયાર થયા પછી તેને રસોડાના સિંક નીચે, પાઇપમાં અથવા બહારની ગટરમાં રેડી દો.

4 / 5
આ ઉપાયથી ગટરમાં રહેલા વંદા અને અન્ય જીવાતો ધીમે ધીમે નાશ પામશે અને તમારા ઘરમાં તેમની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે. આ સરળ અને ખર્ચ વિનાનો ઉપાય તમારા ઘર માટે સુરક્ષિત પણ છે અને અસરકારક પણ.

5 / 5

Bloating Problem: ઓછું ખાવા છતાં ફૂલી જાય છે પેટ ! આવી ભૂલ બને છે બ્લોટિંગનું કારણ

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !

કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો

અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય

Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો

નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા

અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર

g clip-path="url(#clip0_868_265)">