AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક જ દિવસમાં બે કેપ્ટન બહાર, મુંબઈ ઈન્ડિયન્સ પછી આ ટીમને પણ લાગ્યો મોટો ઝટકો

IPL 2026 ની નવમી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. એક ટીમને પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો. આ પહેલા મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ મેચમાંથી બહાર થઈ ગયો હતો.

Breaking News: એક જ દિવસમાં બે કેપ્ટન બહાર, મુંબઈ ઈન્ડિયન્સ પછી આ ટીમને પણ લાગ્યો મોટો ઝટકો
IPL 2026Image Credit source: X/IPL
| Updated on: Apr 04, 2026 | 8:56 PM
Share

IPL 2026 માં 4 એપ્રિલે એક આશ્ચર્યજનક ઘટના બની. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ડબલહેડરની પહેલી મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. સ્ટાર બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પંડ્યાના સ્થાને કેપ્ટનશીપ સંભાળી. હાર્દિક પંડ્યાની તબિયત સારી ન હતી. જોકે, દિવસની બીજી મેચમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ. અન્ય એક ટીમને પોતાનો કેપ્ટન બદલવો પડ્યો.

ગુજરાત ટાઈટન્સનનો કેપ્ટન બદલાયો

ડબલહેડરની બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટકરાયા હતા. આ મેચ પહેલા, ગુજરાત ટાઈટન્સનો મોટો ઝટકો લાગ્યો હતો. ટીમના કેપ્ટન અને સ્ટાર ઓપનર શુભમન ગિલ મેચમાંથી બહાર થઈ ગયો હતો. રાશિદ ખાને આનું કારણ સમજાવતા કહ્યું હતું કે ગિલ સ્નાયુઓમાં ખેંચાણથી પીડાઈ રહ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે શું આ એ જ ઈજા છે જેના કારણે ગિલ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

ગિલની જગ્યાએ રાશિદ ખાને કરી કપ્તાની

ગિલની ગેરહાજરીએ યુવા વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રાને તક આપી છે. કુશાગ્ર એક ટેલેન્ટેડ ખેલાડી છે, પરંતુ તેણે હજુ સુધી IPLના સતેજ પર પોતાને સાબિત કર્યો નથી. આજની મેચ તેને પોતાની છાપ છોડવા અને કહાની બદલવાની સુવર્ણ તક આપે છે. આ મેચમાં સારા પ્રદર્શનથી ટીમની સાથે તેણે પણ મોટો ફાયદો થશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, કુમાર કુશાગરા, જોસ બટલર, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (કેપ્ટન), કાગીસો રબાડા, પ્રસીદ કૃષ્ણા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.

Breaking News: સમીર રિઝવીના 14 શોટ મુંબઈને ભારે પડ્યા, દિલ્હી IPL 2026માં બીજી જીત સાથે ટોપ પર

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">