Credit: aslimonalisa

'ભોજપુરી ક્વીન' મોનાલિસા બોલ્ડનેસ માટે ખુબ લોકપ્રિય છે

Credit: aslimonalisa

ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ લાગી રહી છે મોનાલિસા

Credit: aslimonalisa

ગ્રીન બ્લાઉઝ-પ્લાઝો અને પ્રિંટેડ શ્રગમાં સુંદર લાગી રહી છે

Credit: aslimonalisa

ડીપનેક ડ્રેસમાં મોનાલિસા 'સુપર હોટ' લાગી

Credit: aslimonalisa

માથા પર બિંદી અને ઓપન હેરમાં લહેરાતી જોવા મળી એક્ટ્રેસ

Credit: aslimonalisa

ગળાના નેકપીસ અને કિલર અદાઓએ સુંદરતા વધારી

Credit: aslimonalisa

કેમેરા સામે મોનાલિસાએ આપ્યા કિલર પોઝ

Credit: aslimonalisa

પોતાની મિલિયન ડોલર સ્માઈલથી મોનાલિસાએ જીત્યા ફેન્સના દિલ

Credit: aslimonalisa

ફેન્સને મોનાલિસાનો લેટેસ્ટ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Credit: aslimonalisa

જુઓ વીડિયો