AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સલમાન ખાને પહેર્યા ફાટેલા શૂઝ, કિંમત એટલી કે 2 આઈફોન આવી જાય

સલમાન ખાન લોકો વચ્ચે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તેની ફેશન જોઈ ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં અભિનેતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તૂના શૂઝ જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કિંમત જાણી તમે પણ ચોંકી જશો.

Breaking News : સલમાન ખાને પહેર્યા ફાટેલા શૂઝ, કિંમત એટલી કે 2 આઈફોન આવી જાય
| Updated on: Apr 06, 2026 | 2:59 PM
Share

Salman Viral Shoes Price : સલમાન ખાન બોલિવુડનો સુપરસ્ટાર છે. તેના પર ચાહકોની નજર રહેતી હોય છે. સલમાન ખાન કોઈ ફોટો પોસ્ટ કરે કે, કોઈ પાર્ટી ઈવેન્ટમાં જાય. ચાહકોની નજર તેના પર હોય છે. હાલમાં સલમાન ખાનનો એક ફોટો લોકો વચ્ચે ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ ફોટો પર કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ચાલો જાણીએ શું સમગ્ર ઘટના છે.

સલમાન ખાન પહેલા લાઈમલાઈટમાં રહેવાની વાત કરીએ તો. તેને સોશિયલ મીડિયા પર હંમેશા ટ્રેંડ અને ફેશનના હિસાબે બદલવું પડે છે. ક્યારેક ક્યારેક ફેશન સામાન્ય લોકોની સમજથી બહાર હોય છે. હવે સલમાન ખાન અને ફેશન ટ્રેંડની વાત કરવામાં આવે તો તેની સાથે શું થયું તેના વિશે જાણીએ. સલમાન ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ વચ્ચે લોકોમાં તેના શૂઝને લઈ વાતો કરવામાં આવી રહી છે. જેમાં તેના શૂઝને ફાટેલા શૂઝનું નામ આપી રહ્યા છે.

શૂઝની કિંમત કેટલી?

સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકોનું કહેવું છે કે,આટલો મોટો સ્ટાર છે છતાં તેમણે ફાટેલા શૂઝ પહેર્યા છે. તો સલમાન ખાનના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. તેની સ્ટાઈલ પસંદ આવી હતી. પરંતુ રિયલ વાત કાંઈ અલગ જ છે. સલમાન ખાનના જે ફાંટેલા શૂઝની વાત ચાહકો કરી રહ્યા છે. તે એક પોપ્યુલર અને લકઝરી બ્રાન્ડ બાલેસિયાગાની છે. જેની કિંમત 1 લાખ 20 હજાર થી 1 લાખ 50 હજાર રુપિયા છે.

સલમાન ખાનના શૂઝની બનાવટ એવી છે. જેને જોઈ લાગી રહ્યું છે કે,તે ફાંટેલા છે. તેને પોલિશ કરવામાં પણ આવ્યા નથી. શૂઝની કિંમત સામે આવ્યા બાદ જે લોકો સલમાન ખાનને ટ્રોલ કરી રહ્યા હતા. તેના મોંઢા બંધ થયા છે. ઈન્ડસ્ટ્રીમાં હંમેશા એક ફેશન સેગમેટ્સ જોવા મળે છે. જે સામાન્ય લોકોને હેરાન કરી દે છે. તો ક્યારેક અનેક સવાલો પણ કરે છે. કામની વાત કરીએ તો હાલમાં સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ Maatrubhumi: May War Rest In Peaceમાં વ્યસ્ત છે.

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે સલમાન ખાન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">