AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લગ્નના 4 વર્ષ પછી કરિશ્મા તન્નાએ 42 વર્ષની ઉંમરે પ્રેગ્નન્સીની જાહેરાત કરી ફોટા શેર કરી લખ્યું, ‘એક નાનો ચમત્કાર

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. કેટલાક ફોટો પણ શેર કર્યા છે. કરિશ્માને ચાહકો અને સેલિબ્રિટી શુભકામના પાઠવી રહ્યા છે.

| Updated on: Apr 06, 2026 | 1:34 PM
Share
અભિનેત્રી કરિશ્મા તન્નાએ બિઝનેસમેન વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. જેને લઈ ચાહકો ખુબ ખુશ છે

1 / 6
કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પતિ વરુણ સાથે ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નાનકડું મહેમાન આવવાની વાત કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં કરિશ્માએ લખ્યું કે, એક નાનકડો ચમત્કાર, આમારું નાનકડું મહેમાન 2026માં આવશે.

2 / 6
કરિશ્મા તન્ના એક ફેમસ ટીવી અભિનેત્રી અને મોડલ છે. જેમણે 2001માં કયોંકિ સાસ ભી કભી બહુથી ટીવી ડેબ્યુ કર્યું હતુ. તેમણે નાગિન 3 તેમજ અનેક ટીવી શો સહિત બિગ બોસ 8ની રનર અપ પણ રહી ચૂકી છે. તે ખતરો કે ખેલાડીની વિજેતા છે. સંજુ ફિલ્મ અને નેટફ્લિકસની સ્કૂપ વેબ સીરિઝ તેના કરિયરને ઉંચે લઈ ગયા છે.

3 / 6
તેમણે પ્રેગ્નન્સીના ફોટા શેર કર્યા છે જેમાં તે અને તેના પતિ બંનેએ 'મમ્મી' અને 'પપ્પા' લખેલી બેઝબોલ કેપ પહેરી છે.કરિશ્મા અને વરુણે તેમના પાલતુ કૂતરાઓ સાથે ફોટા પડાવ્યા અને તેમના જીવનના સૌથી મોટા ગુડન્યુઝ શેર કર્યા.

4 / 6
કરિશ્મા અને વરુણના લગ્ન 2022માં મુંબઈમાં થયા હતા. આ દંપતીએ ગુજરાતી રીતરિવાજ મુજબ લગ્નની વિધિઓ કરી હતી. આ વર્ષે ઓગસ્ટમાં બાળક આવવાનું છે.

5 / 6
બંન્નેની મુલાકાત 2021માં પરસ્પર મિત્રો દ્વારા થઈ હતી,લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું.કરિશ્માના પતિ, વરુણ બાંગેરા, VB કોર્પ નામની રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર છે. વરુણ લાઈમલાઈટથી દુર રહે છે.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી

પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!

g clip-path="url(#clip0_868_265)">