AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા ભારતીય સેનાના અધિકારી, બહેન ક્રિકેટર, પત્ની છે મોડલ, આવો છે આઈપીએલની તમામ સીઝન રમનાર ખેલાડીનો પરિવાર

ભારતીય ક્રિકેટર મનીષ પાંડે સતત 19મી IPL સિઝનમાં રમનાર ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થાય છે. મનીષ પાંડેએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.મનીષ પાંડેના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Apr 07, 2026 | 7:04 AM
Share
મનીષ કૃષ્ણાનંદ પાંડેનો જન્મ 10 સપ્ટેમ્બર 1989ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તે જમણા હાથે ટોપ-ઓર્ડર બેટ્સમેન છે જે સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરે છે.

1 / 16
મનીષ કર્ણાટક માટે રમે છે. તેને 2021 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે વિવિધ સ્થાનિક ટુર્નામેન્ટમાં કર્ણાટક ટીમનો કેપ્ટન છે.મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019ના રોજ મુંબઈમાં ભારતીય અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

2 / 16
મનીષ કૃષ્ણાનંદ પાંડેનો પરિવાર જુઓ

મનીષ કૃષ્ણાનંદ પાંડેનો પરિવાર જુઓ

3 / 16
તે 2009ની સીઝનમાં IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો, તેની પૂર્વ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમ્યો હતો. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે KKR સાથે 2018 એશિયા કપ જીત્યો અને 2014 અને 2024 IPL ટાઇટલ જીત્યા હતા.

4 / 16
મનીષ  પાંડેનો જન્મ ઉત્તરાખંડના નૈનિતાલમાં થયો હતો, પરંતુ 15 વર્ષની ઉંમરે તેઓ તેમના પરિવાર સાથે બેંગ્લોર ગયા. તેમના પિતા ભારતીય સેનામાં હતા. તેમણે કેન્દ્રીય વિદ્યાલયમાં તેમનું શિક્ષણ મેળવ્યું અને બાદમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં જોડાયા. તેમની બહેન અનિતા પાંડે પણ કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરનારી ભૂતપૂર્વ ક્રિકેટર છે.

5 / 16
તે મલેશિયામાં આયોજિત 2008ના અંડર-19 વર્લ્ડ કપમાં વિજેતા ભારતીય ટીમના સભ્ય રહી ચૂક્યો છે.2008 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં તેને મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. 21 મે 2009 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે, તે IPL માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

6 / 16
ત્યારબાદ 2014 માં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા તેને પસંદ કરવામાં આવ્યો.ફાઇનલમાં, તેણે કિંગ્સ XI પંજાબ સામે 94 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી અને તેને મેન ઓફ મેચનો એવોર્ડ મળ્યો. તેને 2 IPL સીઝન, 2014 (16 મેચમાં 401 રન) અને 2017 માં (13 મેચમાં 396 રન) ના ટોચના 10 સ્કોરર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

7 / 16
2018માં, તેને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા 11 કરોડમાં લેવામાં આવ્યો. તેના ફોર્મના અભાવે IPL 2021માં મોટાભાગની સીઝન માટે પડતો મૂકવામાં આવ્યો હતો.  2008માં થયેલી પહેલી IPL ઓક્શનમાં, મુંબઈ ઇન્ડિયન્સે પાંડેને 30,000ની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.

8 / 16
2009માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મનીષ પાંડેને તેમના સ્પેશિયાલિસ્ટ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પસંદ કર્યો હતો. તેમને RCB માટે 2010ની સીઝન માટે જાળવી રાખવામાં આવ્યો હતો. બાદમાં, પાંડે IPL 2011, 2012 અને 2013 સીઝનમાં પુણે વોરિયર્સ ઈન્ડિયા માટે રમ્યો હતો.

9 / 16
IPL 2014, 2015 અને 2016 સીઝનમાં, કોલકાતા નાઈટ રાઇડર્સે 2014માં સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગ્રુપ મેચોમાં શાનદાર પ્રદર્શન બદલ મનીષ પાંડેને જાળવી રાખ્યો હતો.

10 / 16
2018માં, મનીષ પાંડે સિઝનમાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંનો એક બન્યાો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તેમને સિઝન માટે ૧.૩૫ મિલિયનમાં ખરીદ્યો હતા. પાંડે 2021 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમવાનું ચાલુ રાખ્યું હતુ.

11 / 16
 મનીષ  પાંડેને 2022 IPL ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 4.6 કરોડમાં, દિલ્હી કેપિટલ્સ દ્વારા 2023 IPL ઓક્શનમાં  2.4 કરોડમાં, અને કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા 2024ના ઓક્શનમાં  50 લાખની બેઝ પ્રાઈઝ પર ખરીદવામાં આવ્યો હતો.

12 / 16
મનીષ પાંડેએ 14 જુલાઈ 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે ભારત માટે વનડે ઈન્ટરનેશનલ (ODI) માં ડેબ્યૂ કર્યું હતું.  તેમણે કેદાર જાધવ સાથે 144 રનની પાર્ટનરશીપ સાથે સફળ ડેબ્યૂ કર્યું હતું.  તેમણે 17 જુલાઈ 2015ના રોજ તે જ પ્રવાસ પર ભારત માટે ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

13 / 16
2016 ના વર્લ્ડ ટી20 માં ભારત માટે યુવરાજ સિંહના સ્થાને તેની પસંદગી કરવામાં આવી હતી.

14 / 16
જૂન 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેને 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, આઈપીએલ દરમિયાન તે ઘાયલ થયો હતો અને ભારત માટે આઈસીસી ઇવેન્ટ ચૂકી ગયો હતો.

15 / 16
જૂન 2021માં, તેને શ્રીલંકા સામેની સીરિઝ માટે ભારતની વનડે ઇન્ટરનેશનલ (ODI) અને T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">