વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રેસિંગ રુમનો નવો વીડિયો આવ્યો સામે, શમીને ગળે લગાવી પીઠ થપથપાવી કહ્યું બહોત અચ્છા કીયા ઈસ બાર, જુઓ વાતચીતનો વીડિયો
ભારતની હાર બાદ સોશિયલ મીડિયામાં ભારતની હાર બાદ પણ કેટલીક તસ્વીરો તેમજ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. રવિવારે વર્લ્ડકપની મેચની એવોર્ડ સેરેમની પૂર્ણ કર્યા બાદ લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમમાં ક્રિક્રેટ ટીમના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શામીને મળીને તે ક્રિકેટમાં સારુ રમ્યા હોવાનું આશ્વાસન આપ્યુ હતુ.
વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી. જેના પગલે 140 કરોડાના લોકોના દિલ તૂટ્યાં હતા.ભારતની હાર બાદ સોશિયલ મીડિયામાં ભારતની હાર બાદ પણ કેટલીક તસ્વીરો તેમજ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. રવિવારે વર્લ્ડકપની મેચની એવોર્ડ સેરેમની પૂર્ણ કર્યા બાદ લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમમાં ક્રિક્રેટ ટીમના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ અને જય શાહ પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ભારતીય ક્રિક્રેટરોને આશ્વાસન આપ્યુ હોવાનો નવો વીડિયો સામે આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શમીને મળીને તે ક્રિકેટમાં સારુ રમ્યા હોવાનું આશ્વાસન આપ્યુ હતુ. ટીમના અન્ય ખેલાડીઓને મળીને પણ મનોબળ વધાર્યુ છે. જેમાં ભારતીય ટીમે 10-10 મેચ રમ્યા હોવાની વાતનું પણ PM મોદીએ ઉલ્લેખ કર્યા હતો.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

