Surat: ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગમાં કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન, બાગેશ્વર ધામનું કર્યુ સમર્થન, જુઓ Video

ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગમાં કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન કહ્યું મારી પાછળ અસુરી શક્તિ હોવાની બાલાજીના આશીર્વાદની જરૂર છે. સાથે તેમણે જણાવ્યુ કે તમામ સમાજે લવ જેહાદ અને ધર્માંતરણ મુદ્દે હિન્દુઓએ એક સંપ થવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 9:10 PM

સુરતમાં ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગમાં કાજલ હિન્દુસ્તાની બાબા બાગેશ્વરના સમર્થનમાં ખુલીને આવ્યા. તેમણે કહ્યું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્ર માટે કાર્ય કરી રહ્યાં છે. તો લવ જેહાદ અને ધર્માંતરણ સહિતના મુદ્દે હિન્દુઓને એકસંપ થવા હાકલ કરી હતી. કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ અસુરી શક્તિઓ પડી હોવાથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે.

આ પણ વાંચો : અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ

સનાતનનો વિરોધ કરનારા પર પ્રહાર કરતા કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ પણ કેટલાક અસુરો પડ્યા છે. જેથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે. બાબા બાગેશ્વરના કાર્યક્ર્મમાં કાજલ હિંદુસ્તાની હજાર રહશે તેવું પણ જણાવતા સાથે સનાતન ધર્મને આગળ વધારવાની વાત કરી હતી. ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગદરમાયન આ નિવેદન સામે આવ્યું છે. બાબાના આશીર્વાદ લેવા કાર્યક્ર્મમાં કાજલ હિંદુસ્તાની પહોંચશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">