AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કચ્છ-ભૂજ અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ઉથલપાથલ, મીની વાવાઝોડા અને વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો

કચ્છમાં અચાનક હવામાનમાં પલટાતા ઝરમર વરસાદ અને ભારે પવન સાથે મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને દૈનિક જીવન પ્રભાવિત થયું છે.

| Updated on: Mar 19, 2026 | 1:00 PM
Share

કચ્છના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ નોંધાયો, જેના કારણે ભૂજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિતના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, રાપર, સામખીયારી અને બાલાસર જેવા વિસ્તારોમાં વાતાવરણમાં મોટી બદલાવ આવી, પવનની ઝડપ વધતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો  અને લોકોએ મુશ્કેલી અનુભવવી પડી. કેટલીક જગ્યાએ વૃક્ષો પડ્યા અને ધૂળની ડમરીઓ પણ જોવા મળી હતી.

આ મીની વાવાઝોડું માત્ર એક જ વિસ્તારમાં મર્યાદિત ન રહી, પૂર્વ અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં હવામાનને ઉથલપાથલ કરી દીધું. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ હવામાનની માહિતી પર નજર રાખવી અને જરૂરી તકેદારી રાખવી અનિવાર્ય છે. આ તોફાની વાતાવરણ આગામી 24–48 કલાક યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક જીવન, ટ્રાફિક અને વીજ પુરવઠામાં અસર થઈ રહી છે.

Breaking News : ધૂળના વાવાઝોડા સાથે વરસાદનો ડબલ હુમલો! ગુજરાત-દિલ્હી સહિત 11 રાજ્યોમાં એલર્ટ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">