(Credit Image : instagram)

16  : November

રજત પાટીદાર ટી20 ક્રિકેટમાં ખતરનાક ખેલાડી છે

આરસીબીના કેપ્ટન રજત પાટીદારનું વિસ્ફોટક બેટિંગ જોવા મળી

રજત પાટીદાર

(Credit Image :  instagram)

 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશ માટે ઇતિહાસ રચ્યો

 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 

(Credit Image :  instagram)

રજત પાટીદારે 8 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા

135 રન

(Credit Image :  instagram)

રજત પાટીદારે 41 બોલમાં 135 રનની ઈનિગ્સ રમી

41 બોલમાં 135 રન

(Credit Image :  instagram)

આ સમયે રજતની સ્ટ્રાઈક રેટ અંદાજે 300 હતી

સ્ટ્રાઈક રેટ

(Credit Image :  instagram)

રજત પાટીદારની ટી20 કરિયરમાં આ બીજી સદી છે

ટી20 કરિયર

(Credit Image :  instagram)

રજત પાટીદાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકાવનાર મધ્યપ્રદેશનો પહેલો બેટ્સમેન છે

પહેલો બેટ્સમેન

(Credit Image :  instagram)

આ પહેલા રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 2021માં 96 રન બનાવ્યા હતા

96 રન

(Credit Image :  instagram)

 ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાંથી નામ પાછું ખેચ્યું હતુ

 ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 

(Credit Image :  instagram)