17 November 2026

શું રાત્રે ફળો ખાવાથી શુગર વધે છે?

Photo Credit - iStock

સ્વસ્થ રહેવા માટે રોજિંદા ડાયટમાં ફળોનો સમાવેશ કરવો ફાયદાકારક છે.

Photo Credit - iStock

રાત્રે ફળો ખાવાથી દરેક વ્યક્તિનું બ્લડ શુગર વધે એવું નથી.

Photo Credit - iStock

ફળોમાં કુદરતી શુગર અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

Photo Credit - iStock

સ્વસ્થ લોકો મર્યાદિત પ્રમાણમાં રાત્રે ફળો ખાઈ શકે છે.

Photo Credit - iStock

ફળો ખાવાની માત્રા અને પસંદગી પર ધ્યાન આપવું જરૂરી છે.

Photo Credit - iStock

સૂવાના સમયની નજીક ભારે ભોજન લેવાનું ટાળો.

Photo Credit - iStock

ડાયાબિટીસના દર્દીઓએ ફળોની પસંદગી અને માત્રાનું ધ્યાન રાખવું જોઈએ.

Photo Credit - iStock

બ્લડ શુગર નિયંત્રણ માટે ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લો.

Photo Credit - iStock

ફળો અને ભોજન સાથે ખાવાથી દરેકને નુકસાન થાય એવું નથી.

Photo Credit - iStock

ફળોના રસ કરતાં આખાં ફળો ખાવાં વધુ સારાં છે, કારણ કે તેમાં ફાઇબર જળવાઈ રહે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock