(Credit Image : instagram)

18  : November

સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ થયો છે

 તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

સમરીન કૌર

(Credit Image :  instagram)

 જે હિન્દી અને પંજાબી ફિલ્મો તેમજ મ્યુઝિક વીડિયોમાં કામ કરવા માટે જાણીતી છે

પંજાબી ફિલ્મ

(Credit Image :  instagram)

સમરીન કૌર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે

સોશિયલ મીડિયા

(Credit Image :  instagram)

સમરીન કૌરની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા છે

સંપત્તિ

(Credit Image :  instagram)

સમરીન કૌરની માતા સરકારી કોલેજમાં પ્રાધ્યાપક છે

માતા

(Credit Image :  instagram)

સમરીન કૌરના પિતા શૈક્ષણિક સામગ્રીના ક્ષેત્રમાં વ્યવસાય કરે છે

પિતા

(Credit Image :  instagram)

સમરીન કૌરને રાજવીર નામનો એક નાનો ભાઈ છે

ભાઈ

(Credit Image :  instagram)

સમરીન કૌરે બોલર અર્શદીપ સાથે સગાઈ કરી છે

સગાઈ

(Credit Image :  instagram)

ચાહકોને સમરીન કૌર અને અર્શદીપની જોડી ખુબ પસંદ આવી રહી છે

ફેવરિટ જોડી

(Credit Image :  instagram)