AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઈ બ્લડ પ્રેશર શરીરના કયા 3 અંગોને નુકસાન પહોંચાડી શકે છે? જાણો કયા લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ

હાઈ બ્લડ પ્રેશરને હાઇપરટેંશન અથવા ટૂંકમાં હાઈ બીપી કહેવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર એ ધમનીઓમાં લોહીના પ્રવાહની ગતિ છે. જો ધમનીઓમાં લોહી સતત ઝડપથી વહેતું રહે છે, તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે.

| Updated on: Nov 18, 2026 | 11:16 AM
Share
જો હાઈ બ્લડ પ્રેશરને અવગણવામાં આવે અને લાંબા સમય સુધી સારવાર ન કરવામાં આવે, તો તે ચોક્કસ શરીરના અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં તેનાથી શરીરના અંગો કામ કરવાનું પણ બંધ કરી શકે છે. (Image Source | iStock)

1 / 9
જો હાઈ બ્લડ પ્રેશરને અનિયંત્રિત રાખવામાં આવે, તો તે હૃદય, મગજ અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને આ અવયવોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. (Image Source | iStock)

2 / 9
હાઈ બ્લડ પ્રેશર રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે. જેનાથી હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, છાતીમાં દુખાવો અને હાર્ટ વાલ્વ (જે લોહીના પ્રવાહને માત્ર એક જ દિશામાં વહેતો રાખે છે) રોગનું જોખમ વધે છે. (Image Source | iStock)

3 / 9
હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. આ ઉપરાંત તેની અસર મગજની કાર્યક્ષમતા પર પણ પડી શકે છે. લાંબા ગાળે તે યાદશક્તિ અને વિચારવાની ક્ષમતાને અસર કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આગળ જતાં ડિમેન્શિયાનું જોખમ પણ વધી શકે છે. (Image Source | iStock)

4 / 9
હાઈ બ્લડ પ્રેશર કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી બીપી વધારે રહે તો કિડનીની રક્તવાહિનીઓને નુકસાન થાય છે. તેના કારણે કિડનીની કાર્યક્ષમતા ઘટી શકે છે અને ક્રોનિક કિડની ડિસીઝ થવાનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

5 / 9
ખરાબ લાઇફસ્ટાઇલ અને સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારી શકે છે. સોડિયમથી ભરપૂર અને પોટેશિયમ ઓછું ખોરાક ખાવાથી, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, અને તમાકુનો ઉપયોગ અથવા ધૂમ્રપાન કરવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. (Image Source | iStock)

6 / 9
ડાયાબિટીસમાં હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. જે વધારે વજન અથવા સ્થૂળતાને કારણે થઈ શકે છે અને ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર પણ વધી શકે છે. વધુમાં, ઉંમર, આનુવંશિકતા અને અમુક દવાઓની અસર પણ હાઈ બ્લડ પ્રેશરમાં ફાળો આપી શકે છે. (Image Source | iStock)

7 / 9
હાઈ બ્લડ પ્રેશર ટાળવા માટે, ધૂમ્રપાન ટાળવું જોઈએ, અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ અડધો કલાક શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. સ્વસ્થ ડાયટ લેવો જોઈએ અને તણાવ ઓછું રાખવું જોઈએ. (Image Source | iStock)

8 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

9 / 9

આ પણ વાંચો, Coriander Storage Tips : ફ્રિજમાં ધાણા જલ્દી બગડી જાય છે? તો અપનાવો આ 5 સરળ ટ્રિક્સ, લાંબા સમય સુધી રહેશે લીલા અને તાજા

Follow Us
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું

જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ

ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન

ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ

નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર

અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર

SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો

જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો

g clip-path="url(#clip0_868_265)">