AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે

રમતવીરોનાં સન્માન સમારોહમાં હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ કરી જાહેરાત, પુરુષ અને મહિલા ખેલાડીઓ વચ્ચેના ભેદ દૂર કરવા અપાઈ સૂચના

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે
Ronak Varma
| Edited By: | Updated on: Aug 27, 2023 | 1:39 PM
Share

આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલાં ગુજરાત સરકારનું મોટું પગલું ભર્યું છે, આ સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવી (Sports Minister Harsh Sanghvi)ની મોટી જાહેરાત, મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે,જો કોઈ ખેલાડી કોઈ સ્પર્ધા જીતે તો બંને ને સરખું સન્માન આપવા કહ્યું છે, પહેલા જ્યારે પણ કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાતી તો પુરુષને અલગ રકમ સન્માન અને મહિલાને અલગ સન્માન અપાતું હતું .

આ પણ વાંચો : The Great Khali Family Tree : જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે, રેસલરની પત્ની સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે

મુળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે

  1. ઓલિમ્‍પિક રમતોત્‍સવના કોઇપણ મેડલ વિજેતા તેમજ એશિયાન ગેમ્‍સના સુવર્ણપદક વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-૧ અધિકારી તરીકે નિમણુંક
  2. એશિયાન ગેમ્‍સમાં સિલ્‍વર અથવા બ્રોન્ઝ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-ર અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવે છે.
  3. સરકારમાં થતી ગૃપ-સી ની કુલ ભરતીમાં લાયક ખેલાડીઓ માટે ર ટકા અનામત રાખવામાં આવે છે.

રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય વિજેતાઓને રોકડ પુરસ્‍કાર

ઓલિમ્‍પિક ગેમ્સ​ ગોલ્ડ મેડા લિસ્ટને 5 કરોડ આપવામાં આવે છે.સિલ્વર મેડાલિસ્ટને 3 કરોડ આપવામાં આવે છે, બ્રોન્ઝ વિજેતાને 2 કરોડ રુપિયા આપવામાં આવે છે.એશિયાન ગેમ્સ​ વિજેતા ખેલાડીઓને ક્રમશ પ્રથમ નંબર પર 1 કરોડ, ત્યારબાદ સિલ્વર મેડાલિસ્ટને 1 કરોડ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને 25 લાખ રુપિયા આપવામાં આવે છે.ડબલ્સ જેવી ઇવેન્ટમાં અથ​વા બે ખેલાડીઓની ટીમમાં વિજેતા થનારને વ્યક્તિગત રોકડ પુરસ્કારની 50% રકમ અને ટીમ ઇવેન્ટમાં વ્યક્તિગત રોકડ પુરસ્કારની 33% રકમ આપ​વામાં આવશે.

આ પણ વાંચો : The Great Khali Family Tree : જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે, રેસલરની પત્ની સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે

ગયા વર્ષે  જાપાનના ટોક્યોમાં રમાયેલી પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિના પટેલની આ ઐતિહાસિક સિદ્ધી બાદ તેમના ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ભાવિના પટેલને 3 કરોડ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">