Gujarati NewsPhoto galleryWomen periods curse story why did lord indra curse women menstruation reason in hindu mythology story
Mythology story: મહિલાઓના પીરિયડ્સ અને ઈન્દ્રદેવ વચ્ચે શું સંબંધ છે?
Women Periods Story: મહિલાઓને દર મહિને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સની પીળા માંથી પસાર થવું પડે છે, જેના માટે ઘણા વૈજ્ઞાનિક કારણો આપવામાં આવ્યા છે. આ સિવાય પૌરાણિક કથાઓ અનુસાર તેનું કારણ ભગવાન ઈન્દ્રનો શ્રાપ પણ કહેવાય છે. આવો જાણીએ મહિલાઓના માસિક ધર્મ અને ભગવાન ઈન્દ્રના શ્રાપ વચ્ચે શું સંબંધ છે.
TV9 ભક્તિ વિશે પણ રોજ અવનવી માહિતી આપતા રહીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને ભક્તિની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.