વેચાઈ ગયું Googleના CEO સુંદર પિચાઈનું પૈતૃક મકાન, દસ્તાવેજો સોંપતા પિતા થયા ભાવુક

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ એ ચેન્નાઈમાં સ્થિત તેનું ઘર વેચી દીધું છે. તેમણે એક તમિલ અભિનેતાને પોતાનું ઘર વેચ્યું છે. ચાલો જાણીએ સુંદર પિચાઈના ઘર સાથે જોડાયેલી વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 6:30 PM
 દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું ચેન્નાઈ સ્થિત ઘર વેચાઈ ગયું છે. રિપોર્ટ અનુસાર, તેણે આ ઘર તમિલ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક સી મણિકંદનને વેચી દીધું છે.

1 / 5
તેમણે બાળપણથી યુવાની સુધીનો સમય આ ઘરમાં વીત્યો હતો અને તેમના સંઘર્ષની વાર્તા આ ઘર સાથે જોડાયેલી છે. આ ડીલની રકમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

2 / 5
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું આ ઘર ચેન્નાઈના અશોક નગરમાં આવેલું છે. તેમનો જન્મ આ ઘરમાં સ્ટેનોગ્રાફર લક્ષ્મી અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રઘુનાથ પિચાઈને ત્યાં થયો હતો અને તેમનું બાળપણ અહીં વિત્યું હતું. હવે તેમનું આ પૈતૃક ઘર કોઈ બીજાનું થઈ ગયું છે. તેના વેચાણને લગતી તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.

3 / 5
પિચાઈનું ઘર ખરીદનાર તમિલ અભિનેતા સી મણિકંદને જણાવ્યું કે આ ઘરના દસ્તાવેજો સોંપતી વખતે સુંદર પિચાઈના પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા, કારણ કે આ તેમની પ્રથમ સંપત્તિ હતી. મણિકનંદનના મતે સુંદર પિચાઈ આપણા દેશનું ગૌરવ છે અને તેઓ જ્યાં રહેતા હતા તે ઘર ખરીદવું એ મારા જીવનની ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

4 / 5
રિપોર્ટ અનુસાર, સુંદર પિચાઈના ઘર માટેનો સોદો ચાર મહિના પહેલા શરૂ થયો હતો અને હવે તેને ફાઈનલ કરવામાં આવ્યો છે.  આ સોદામાં સમય લાગ્યો કારણ કે પિચાઈના પિતા લાંબા સમયથી યુએસમાં હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત

મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ

બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર

પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ

સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ

શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો

રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે

દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ

કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો

ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">