AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: એક લોટ પર ₹80,000 નો નફો! GMP માં જબરદસ્ત તેજી અને માર્કેટમાં ગજબનો ક્રેઝ, રોકાણકારોમાં જોરશોરથી ચાલી રહી છે આ IPO ની ચર્ચા

એક એવો IPO, જે 26 ડિસેમ્બરના રોજ એટલે કે શુક્રવારે ખુલવાનો છે. આ IPO હજુ ખૂલ્યો નથી પરંતુ માર્કેટમાં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આનું કારણ તેના ગ્રોસ માર્જિન (GMP) માં જોવા મળતી તેજી છે.

| Updated on: Dec 23, 2025 | 2:54 PM
Share
રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સતત એક્ટિવ રહેતી કંપનીનો IPO 26 ડિસેમ્બરના રોજ એટલે કે શુક્રવારે ખુલવાનો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેના ગ્રોસ માર્જિન (GMP) માં ભારે વધારો જોવા મળ્યો છે. આ તેજી બાદ, રોકાણકારો પ્રતિ લોટ ₹80,000 નો નફો મેળવી શકે છે. જણાવી દઈએ કે, આ IPO 26 ડિસેમ્બર, 2025 ના રોજ ખુલશે અને 30 ડિસેમ્બર, 2025 ના રોજ બંધ થશે. શેર એલોટમેન્ટ પ્રોસેસ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂર્ણ થશે, તેવી ધારણા છે.

1 / 6
કંપનીના શેર NSE 'SME' પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે, જેની લિસ્ટિંગ તારીખ 2 જાન્યુઆરી, 2026 છે. આ IPO માટેની પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર ₹164 થી ₹174 નક્કી કરવામાં આવેલ છે. દરેક લોટમાં 800 શેર હશે અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 2 લોટ એટલે કે 1600 શેર માટે અરજી કરવી પડશે. ટૂંકમાં, રોકાણકારોએ આના માટે અપર પ્રાઇઝ બેન્ડ પર લગભગ 2,78,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે. HNI રોકાણકારો માટે મિનિમમ અરજી 3 લોટ અથવા 2,400 શેર છે, જે આશરે ₹4,17,600 છે.

2 / 6
આ IPO નો GMP સતત વધી રહ્યો છે. 19 ડિસેમ્બરના રોજ, તેનો GMP 65 હતો. ઇન્વેસ્ટરગેઇનના મતે, 23 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે એટલે કે આજે મંગળવારને 9:58 વાગ્યે, E to E Transportation Infrastructure 'SME' IPO માટે GMP ₹101 છે. ₹174 ના ઉપલા પ્રાઇઝ બેન્ડના આધારે, સ્ટોક આશરે ₹275 રૂપિયાની આસપાસ થાય છે. પરિણામે, રોકાણકારો 58.05% ના લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા રાખી શકે છે. જો કે, આ એક અંદાજ છે; એવું જરૂરી નથી કે આ જ લિસ્ટિંગ ગેઇન સાચો હોય. માર્કેટ અનુસાર, GMP માં પણ વધઘટ થઈ શકે છે.

3 / 6
IPO હેઠળ કુલ 48,40,000 શેર લૉન્ચ કરવામાં આવી રહ્યા છે. આ શેરમાંથી લગભગ 47 ટકા Qualified Institutional Buyer (QIBs) માટે, લગભગ 14 ટકા Non-Institutional Investor (NIIs) માટે, લગભગ 33 ટકા રિટેલ રોકાણકારો માટે અને લગભગ 28 ટકા એન્કર રોકાણકારો માટે અનામત છે.

4 / 6
E to E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર 15 વર્ષ કે તેથી વધુ સમયથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સક્રિય છે. કંપની રેલવે મેનલાઇન, મેટ્રો અને અર્બન ટ્રાન્ઝિટ સિસ્ટમની સાથે સાથે પ્રાઇવેટ રેલ સાઇડિંગ માટે એન્ડ-ટુ-એન્ડ રેલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પણ પૂરા પાડે છે. કંપનીની કામગીરી ડિઝાઇન અને કન્સલ્ટન્સીથી લઈને પ્રોક્યોરમેન્ટ, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ઓપરેશન અને મેન્ટેનન્સ સુધી ફેલાયેલી છે.

5 / 6
કંપનીની મજબૂત પકડ રેલ સિગ્નલિંગ, ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ, રેલવે ઇલેક્ટ્રિફિકેશન અને ટર્નકી પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં ભારતીય રેલવેના ઝોનલ યુનિટ્સ, પીએસયુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સ પણ જોડાયેલા છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">