172 ગોલ, 219 યેલો કાર્ડ અને 5 રેડ કાર્ડ… જાણો ફિફા વર્લ્ડકપ 2022ની રસપ્રદ વાતો

ફિફા વર્લ્ડકપનો 29 દિવસનો ફૂટબોલ મહાકુંબ સમાપ્ત થયો છે. આ વર્લ્ડકપમાં 172 ગોલ થયા હતા. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપ 2022ની રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2022 | 9:26 AM
ફિફા વર્લ્ડકપ 2022માં 172 ગોલ થયા છે. જેમાંથી ફ્રાન્સની ટીમે સૌથી વધારે 16 ગોલ અને આર્જેન્ટિનાની ટીમે 15 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમના એમબાપ્પે એ સૌથી વધારે 8 ગોલ અને મેસ્સીની એ સૌથી વધારે 7 ગોલ કર્યા હતા.

1 / 6
ફિફા વર્લ્ડકપ 2022માં 1649 ક્રોસ થયા હતા.જ્યારે શોર્ટ ઓન ટાર્ગેટ 517 મારવામાં આવ્યા હતા.

2 / 6
ફિફા વર્લ્ડકપ 2022માં 572 ઓફ સાઈડ અને 572 કોર્નર આપવામાં આવ્યા છે. આ વર્લ્ડકપમાં દરેક મેચમાં એવરેજ 2.69 ગોલ થયા છે.

3 / 6

ફિફા વર્લ્ડકપ 2022માં 1760 બ્લોકસ થયા છે. 64 મેચ દરમિયાન 219 યેલો કાર્ડ અને 4-5 રેડ કાર્ડ બતાવવામાં આવ્યા છે.

4 / 6

ફિફા વર્લ્ડકપ 2022માં મોરોક્કો, નેધરલેન્ડ, કેમરુન અને વેલ્સના ખેલાડીઓને રેડ કાર્ડ બતાવામાં આવ્યા છે. સૌથી વધારે યેલો કાર્ડ આર્જેન્ટિના ખેલાડીઓને બતાવવામાં આવ્યા છે.

5 / 6

ફિફા વર્લ્ડકપમાં સૌથી વધારે 4 પેનલટી ગોલ આર્જેન્ટિના દ્વારા કરવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડકપમાં 17 પેનલટી ગોલ થયા છે. ફિફા વર્લ્ડકપ 2022માં લગભગ 65 ગોલ અસિસ્ટ દ્વારા થયા હતા. જેમાંથી ઈંગ્લેન્ડના હેરી કેન અને આર્જેન્ટિનાના મેસ્સી એ સૌથી વધારે 3 ગોલ અસિસ્ટ કર્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

g clip-path="url(#clip0_868_265)">