Plant In Pot : ફળ જ નહીં પાન ખાવાના પણ છે ફાયદા, ઘરે જ ઉગાડો જામફળનો છોડ, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ આપતા છોડ પણ ઉગાડી શકીએ છીએ. ઘરે કૂંડામાં જામફળનો છોડ કેવી રીતે ઉગાડવો તે જાણીશું.