Shardul Thakur Marriage: શાર્દુલ ઠાકુરે પોતાની ગર્લફેન્ડ સાથે કર્યા લગ્ન, મુંબઈમાં યોજાયેલા લગ્નના Photos આવ્યા સામે

|

Feb 28, 2023 | 6:52 AM

Shardul Thakur Marriage Pictures : ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાયો છે. ભારતીય બોલર શાર્દુલ ઠાકુરના લગ્નના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

1 / 5
શાર્દુલ ઠાકુરે મુંબઈમાં ગઈ કાલે પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. બંને મરાઠી પરંપરા અનુસાર લગ્નના બંધનમાં બંધાયા છે.

2 / 5
શાર્દુલ ઠાકુર લાંબા સમયથી ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરને ડેટ કરી રહ્યો હતો. વર્ષ 2021માં તેમણે સગાઈ કરી હતી.

3 / 5
શાર્દુલ ઠાકુરના લગ્નની અલગ અલગ સેરેમનીમાં રોહિત શર્મા અને તેમની પત્ની, શ્રેયસ અય્યર, ચહલની પત્ની ધનશ્રી સહિતના સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

4 / 5
શાર્દુલ અને મિતાલીની હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીના ફોટો-વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

5 / 5

હાલમાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. અને ત્યારબાદ ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને મેહા લગ્નના બંધનમાં બંધાયા હતા.

Next Photo Gallery