રોહિત શર્મા બન્યો ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરનો કેપ્ટન, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને પણ મળ્યું સ્થાન
ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્માને 11 ખેલાડીઓની આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત સિવાય ભારતના 3 વધુ ખેલાડીઓને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.
બે વાર T20 વર્લ્ડ કપ વિજેતા અને પાંચ વાર IPL ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
Most Read Stories