AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જેલની સજા ભોગવનારા રાજપાલ યાદવને ‘ભૂત બાંગ્લા’ માટે કેટલી ફી મળી? જાણો

Rajpal Yadav Fees : અક્ષયકુમારની સાથે તેની અપકમિંગ ફિલ્મ ભૂત બંગ્લામાં રાજપાલ યાદવ પણ મહત્વના રોલમાં જોવા મળશે. રાજપાલ અક્ષયકુમાર સાથે અનેક ફિલ્મો કરી ચૂક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, આ નવી ફિલ્મ માટે રાજપાલ યાદવ કેટલી ફી મળે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Apr 01, 2026 | 2:10 PM
Share
Rajpal Yadav Bhooth Bangla Fees: પોતાની શાનદાર કોમિક ટાઈમિંગથી લોકોને હસાવનાર રાજપાલ યાદવ થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા હતા. 5 કરોડ રુપિયાના ચેક બાઉન્સ મામલે તેને જેલની હવા ખાવી પડી હતી. પરંતુ હવે તે ફરીથી ચાહકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે.

1 / 6
 રાજપાલ હાલમાં ભૂત બંગ્લાને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી અક્ષય કુમારની સાથે સ્ક્રીન શેર કરશે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે. જેને ડાયરેક્ટ કરી છે પ્રિયદર્શને,રાજપાલ યાદવના ચાહકો આ ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સાહિત છે.

2 / 6
હવે રાજપાલ આ ફિલ્મ દ્વારા કઈ રીતે કમાલ કરશે. એ ફિલ્મ રિલીઝ થયા બાદ ખબર પડશે. પરંતુ હાલમાં તેની ફીને લઈ વાત કરીએ. આ ફિલ્મમાં તબ્બુ, વામિકા ગબ્બી, પરેશ રાવલ પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવશે. જેમાં સૌથી ઓછી ફી રાજપાલ યાદવને મળી છે.

3 / 6
રિપોર્ટ અનુસાર રાજપાલ યાદવ આ ફિલ્મ માટે કરોડો રુપિયા લઈ રહ્યો છે. જ્યારે અક્ષય કુમાર 50 કરોડ, વામિકાને 3 કરોડ,તબ્બુને 2.5 કરોડ અને પરેશ રાવલને 2 કરોડ રુપિયા મળવાની ચર્ચા છે.

4 / 6
સપ્ટેમ્બર 2024માં ભૂત બંગ્લાની જાહેરાત થઈ હતી. ત્યારબાદથી ચાહકોને આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેની રિલીઝ તારીખ 10 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, ધુરંધર 2ની સફળતા જોઈ મેકર્સે આ ફિલ્મને 17 એપ્રિલના રોજ રિલીઝ કરશે.

5 / 6
 પોસ્ટપોન થવાને લઈ હવે માત્ર ચર્ચા છે. મેકર્સે અત્યારસુધી કોઈ જાહેરાત કરી નથી. હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે પરંતુ એ વાત કન્ફર્મ છે કે, આ ફિલ્મ આ મહિને (એપ્રિલ) લોકોના મનોરંજન માટે સિનેમાઘરોમાં આવશે. (ALL PHOTO : PTI)

6 / 6

એક્શન કે, રોમાન્સ નહી પરંતુ ડાયલોગથી ચાહકોનું દિલ જીતનાર કોમેડિયનનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો

ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી

ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં

મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત

પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી

વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી

ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે

12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો

g clip-path="url(#clip0_868_265)">