AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

એક નવી શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ત્રણ દિવસના ચીન પ્રવાસે બેઇજિંગ પહોંચ્યા છે, જે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્ર માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. લગભગ 9 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ ચીનની ધરતી પર પગ મૂક્યા છે, રસપ્રદ વાત એ પણ છે કે છેલ્લે વર્ષ 2017માં પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ ચીન પ્રવાસે ગયા હતા.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર... વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર
| Updated on: May 17, 2026 | 1:44 PM
Share

ટ્રમ્પ જ્યારે બેઇજિંગ ઍરપોર્ટ પહોંચ્યા તો તેમનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપતિ હન ઝેંગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે ચીન પણ આ મુલાકાતને ઘણી ગંભીરતાથી લઈ રહ્યું છે. એરફોર્સ વનમાંથી ઉતરીને પોતાની ખાસ લિમોઝીન કાર ‘ધ બીસ્ટ’ સુધી પહોંચતા રસ્તામાં ચીની વિદ્યાર્થીઓએ બંને દેશોના ઝંડા લહેરાવી ટ્રમ્પનું અભિવાદન કર્યું હતું. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા ચીનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ, ઈરાન યુદ્ધ અને તાઈવાનના મુદ્દે ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે, છતાં પણ આર્થિક હિતોને કારણે બંને ફરી એક ટેબલ પર આવવા મજબુર થયા છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
g clip-path="url(#clip0_868_265)">